ભાગ ૧ · અધ્યાય ૯
વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે યુદ્ધ
શ્રીનારાયણ કહે : સૂર્ય જેવા તેજસ્વી સુવર્ણના વસ્ત્રાભૂષણથી શોભાયમાન વિષ્ણુને જોઇ બ્રહ્માએ પૂછ્યું તું કોણ છો, અહીં શા માટે આવ્યો છું ? બ્રહ્માનું વચન સાંભળીને વિષ્ણુ કહે : હું સૃષ્ટિનો કરનારો છું. હું બ્રહ્માંડનો પોષક અંદર બહાર બધે છું. બન્નેને વાદ-વિવાદ થતા પરસ્પર અસ્ત્રોથી લડાઇ થઇ. વિષ્ણુએ ચક્ર છોડ્યું તો બ્રહ્માએ પ્રાર્થના કરી વિષ્ણુને શાંત કર્યા.