ભાગ · અધ્યાય ૨૧૩

કશ્યપ ઋષિના ગોત્રપુત્રો

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પછી કશ્યપ ઋષિએ તપ કરી સંકલ્પ કર્યો મારે ગોત્ર પુત્ર થાઓ. તે વત્સાલ્ય ગોત્રપુત્ર થયા. તેના નિર્ધૃત અને રૈભ્ય ઋષિ થયા. તેના વંશ- વારસો, સર્વ ઋષિઓ થયા. નિર્ધૃવના ક્ષત્રિય રાજઋષિઓ થયા. રૈભ્યના બ્રાહ્મણ ઋષિઓ થયા.