Part 1
507 chapters
- 1શ્રીલક્ષ્મીનારાયણની મૂર્તિમાં નારદજી લીન થયા
- 2શ્રીહરિએ મુક્ત-ઇશ્વર-જીવ આદિક સૃષ્ટિનું સર્જન કર્યુ
- 3પ્રભુના સ્વરૂપમાંથી ગોલોક અને વૈકુંઠધામની રચના થઇ
- 4પ્રકૃતિ પુરૂષ, ગુણ પ્રાગટ્ય
- 5ઇશ્વરસૃષ્ટિનું સંચાલન
- 6ભૂમાપુરુષ પ્રાગટ્ય અને અવ્યાકૃતધામ રચના
- 7અક્ષરધામના સીમ પ્રદેશમાં સર્વે ધામોની રચના
- 8સૃષ્ટિઓ અને ચૌદલોકની રચનાના દર્શન
- 9વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે યુદ્ધ
- 10મોટાઇ મેળવવા બ્રહ્માએ કપટ કર્યુ
- 11બ્રહ્મા, વિષ્ણુ અને શંકરની ઉત્પત્તિ
- 12બ્રહ્માંડો અને મેરુ પર્વતની ઉત્પત્તિ
- 13કાળ સમય અને યુગની ગણતરી
- 14માયા દ્વારા અવિદ્યાઓની ઉત્પત્તિ
- 15ધર્મદેવ અને રૂદ્ર પ્રાગટ્ય
- 16રૂદ્રથી સાત્વિક સૃષ્ટિની ઉત્પત્તિ
- 18સનકાદિકોનું પ્રાગટ્ય અને કાર્ય
- 19પ્રગટ ભગવાનનાં સંત-મુક્તોની સેવાનું ફળ
- 20મહાગીતા પ્રાગટ્ય અને મહિમા
- 21સાધ્વી દ્વારા સ્તુતિ - શ્રવણ ફળ
- 22શ્રીહરિના શરીરમાંથી સર્વ બ્રહ્મવિદ્યાઓનું પ્રાગટ્ય
- 23મહામંત્ર જ્ઞાન અને સરસ્વતી પ્રાગટ્ય
- 24એકાદશી ઉત્પત્તિ અને જયંતિ મહિમા
- 25માતા ભક્તિદેવી પ્રાગટ્ય અને કાર્ય
- 26ભક્તિના પ્રકારો અને મહિમા
- 27સતી-સાધ્વી અને યોગીની મહાત્મ્ય
- 28ભગવાન તુલ્ય સંત-સાધ્વીના ગુણ ચિહ્નોનું વર્ણન
- 29અવતાર તેમજ અવતારીના ચિહ્નોનું વર્ણન
- 30ગ્રહસ્થોને મોક્ષ માટેનાં ઉપાયો
- 31પૂજાની પવિત્ર સામગ્રીઓનું પ્રાગટ્ય
- 32ગૌ મહાત્મ્ય અને ગૌ-દાન ફળ
- 33પંચાગ્નિ ઉત્પત્તિ અને ગુણ-દોષ
- 34પત્નીવ્રત દ્વિજ પ્રાગટ્ય અને માતા-પિતાની સેવાનું ફળ
- 35ગૃહસ્થધર્મ વર્ણન
- 36ગૃહસ્થોને સત્પુત્ર માટે ગર્ભદાનનું જ્ઞાન
- 37બ્રહ્મા દ્વારા સૃષ્ટિસર્જન અને સત્યુગ વર્ણન
- 40પિતૃશ્રાદ્ધ વિધિ અને મહાત્મ્ય
- 42સૂર્ય-હિરણ્યમય પુરુષ પ્રાગટ્ય
- 43તારાઓની ઉત્પત્તિ અને ચંદ્રક્ષય
- 44શંકરની સોમનાથ નામે પ્રતિષ્ઠા
- 45શંકરે ચંદ્રને મસ્તક પર ધારણ કર્યો
- 46દસ માનસી-રાજસી સૃષ્ટિનું વર્ણન
- 47યજ્ઞમાં ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી
- 48દધીચી ઋષિના અસ્થિમાંથી વજ્ર નિર્માણ
- 49ઇન્દ્રએ વૃત્રાસુરનો નાશ કર્યો
- 50પૃથુ અવતાર પ્રાગટ્ય
- 51મનુ-શતરૂપા કથા ❖ મૃત્યુ સમીપના ચિહ્નોનું વર્ણન
- 52હિંસામય યજ્ઞથી વસુરાજાને શાપ
- 53અનાદિશ્રીકૃષ્ણનારાયણના તીર્થોનું રહસ્ય
- 54સૌરાષ્ટ્ર પ્રદેશ તેમજ જૂનાગઢતીર્થ
- 55રેવતાચળ (ગીરનાર)ની ઉત્પત્તિ
- 56ખટવાંગ રાજાની કથા ❖ કુંકુમવાપી (કુંકાવાવ) તીર્થ
- 57પત્નીવ્રતદ્વિજના શિષ્ય દ્વારા બર્હિષાંગદ રાજાને શાપ
- 58શ્રીશ્વેતાયન વ્યાસ પ્રભુનો હાટકાંગદ રાજાને ઉપદેશ
- 60બર્હિષાંગદ રાજાની કુહક સર્પથી રક્ષા તેમજ મોક્ષ
- 61દ્વાપરયુગ વર્ણન ❖ યમદેવ, શ્રાદ્ધદેવ, યમુના નદી ઉત્પત્તિ
- 62સૂર્યપત્ની સંજ્ઞાની કથા
- 63સૂર્યપત્ની સંજ્ઞાનું ઘોડીરૂપે તપ
- 64યમદેવ, ધર્મદેવ અને ચિત્રગુપ્તનું કાર્ય
- 65પાપ પ્રમાણે યમપુરીનાં ચુમ્માલીસ નર્ક કુંડોના દુ:ખો
- 67પાપ પ્રમાણે જીવાત્માને બીજા જન્મમાં દુ:ખ
- 68પુરુષના શરીર ચિહ્નો વડે ભાગ્ય વર્ણન
- 69નારીના શરીર ચિહ્નો વડે ભાગ્ય વર્ણન
- 70મનુષ્યએ જીવતા જ સત્કર્મ કરી લેવું
- 71પ્રેત દ્વારા અનેક દુ:ખો - ઉપાય - પિતૃશ્રાદ્ધ વિધિ
- 72જીવાત્મા કયા પાપે પ્રેતયોનીને પામે ?
- 73વિધિ-નિષેધ તેમજ શ્રાદ્ધ સમજણ
- 74પ્રાણગતિ, ગર્ભવિકાસ અને પિંડબ્રહ્માંડ એક્તાનું જ્ઞાન
- 76જીવાત્માની મુક્તિના ઉપાયો
- 77પ્રેતની સદ્ગતિ માટે નારાયણબલી વિધિ
- 78ધન્વંતરી અવતાર પ્રાગટ્ય
- 81દીવોદાસ રાજા દ્વારા “કાશીવિશ્વનાથ મહાદેવ”ની પ્રતિષ્ઠા
- 88દીવોદાસ રાજા દ્વારા દેવોનો અપરાધ
- 89ગુરૂના અપમાનથી ઇન્દ્રના રાજ્ય-સંપત્તિનો નાશ
- 90દેવો અને દૈત્યો દ્વારા સમુદ્ર મંથન
- 91દૈત્યોના વિનાશ માટે વિષ્ણુનો મોહિની અવતાર
- 94પુત્રપ્રાપ્તિ માટે પાર્વતીની શંકરને પ્રાર્થના
- 95પાર્વતીના પુત્રપ્રાપ્તિ માટે વ્રત-નિયમ
- 97છ ઋષિપત્નીઓથી કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય
- 99કાર્તિક સ્વામીએ તારકાસુરનો નાશ કર્યો
- 101શ્રીગણેશ પ્રાગટ્ય કથા
- 103ગણેશ અને શંકર વચ્ચે યુદ્ધ
- 104ગણેશના હાથીના મસ્તકની કથા
- 105શંકર પાર્વતી દ્વારા ગણેશજીનું પૂજન - આશિર્વાદ
- 106સૂર્યપિતા કશ્યપ દ્વારા શંકરને શાપ
- 107ગણેશ દ્વારા શિવ-પાર્વતીની પ્રદક્ષિણા
- 108ગણેશના રિદ્ધિ-સિદ્ધિ સાથે લગ્ન
- 109તપના પ્રકારોનું જ્ઞાન
- 110સૌથી કઠોર તપ કરનાર - નરનારાયણ
- 111બ્રહ્મચર્ય ધર્મનું મહાત્મ્ય
- 112અનાદિશ્રીકૃષ્ણનારાયણ પાસેથી મંત્રદિક્ષા લઇ શંકર વૈષ્ણવ થયા
- 113પાર્વતી શંકર પાસેથી મંત્રદિક્ષા લઇ વૈષ્ણવી થયા
- 114અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા વિધિ
- 116અનાદિશ્રીકૃષ્ણનારાયણ મહામંત્રનો મહિમા
- 117પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાંથી લક્ષ્મીજીનું પ્રાગટ્ય
- 118અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિ તેમજ પરમધામ વર્ણન
- 120રાધા-કૃષ્ણના ગોલોકધામનું વર્ણન
- 123લક્ષ્મીનારાયણના વૈકુંઠધામનું વર્ણન
- 127જલના આવરણમાં રહેલા બીજા વૈકુંઠધામનું વર્ણન
- 128શ્વેતદ્વિપમાં રહેલા ત્રીજા વૈકુંઠધામનું વર્ણન
- 129ક્ષીર સમુદ્રમાં રહેલા ચોથા વૈકુંઠધામનું વર્ણન
- 130શંકરનું ત્રિપુંડ, ભસ્મ અને રૂદ્રાક્ષ ધારણ કરવાનું કારણ
- 131મત્સ્ય અવતાર પ્રાગટ્ય
- 132ચાર પ્રકારનાં પ્રલય
- 133વરાહ અવતાર પ્રાગટ્ય
- 134ભગવાન વરાહ દ્વારા હિરણ્યાક્ષ વધ
- 135શંકરનું હિરણ્યકશિપુને વરદાન
- 137હિરણ્યકશિપુ દ્વારા પુત્ર પ્રહલાદને અનેક દંડ
- 139નૃસિંહ અવતાર પ્રાગટ્ય
- 140ભગવાન નૃસિંહ દ્વારા ભક્ત પ્રહલાદની રક્ષા
- 141નૃસિંહ પ્રભુનું ભક્ત પ્રહલાદને વરદાન
- 142જૂનાગઢના તીર્થોનું વર્ણન - મહિમા
- 144વામન અવતાર પ્રાગટ્ય ❖ મહાધર્મિષ્ટ બલિરાજાની કથા
- 148પુત્રપ્રાપ્તિ માટે પયોવ્રત વિધિ
- 149સ્વર્ણરેખા નદી તીર્થ ❖ વ્રત, દાન અને તીર્થોનો મહિમા
- 153ગીરનારમાં ઇન્દ્રેશ્વર મહાદેવ તીર્થ
- 154રેવતાચળ (ગીરનાર) મહાત્મ્ય
- 155અલક્ષ્મી કલહાનું નિવાસસ્થાન
- 156બારસનું વ્રત ❖ રૈવતરાજાને ત્યાં પુત્રી રેવતીનો જન્મ
- 158નારાયણધરા, દામોદરકુંડ અને ગીરનારની પ્રદક્ષિણાનું મહાત્મ્ય
- 162મહામાયા તે પરબ્રહ્મની અર્ધાંગના શક્તિ થઇ
- 163દેવી કાત્યાયની દ્વારા મહિષાસુરનો વધ
- 165મહિષાસુરની પત્ની કુંઢી દ્વારા કાત્યાયનીને શાપ
- 166પાર્વતીના સ્વરૂપમાંથી મહાકાલીનું પ્રાગટ્ય
- 167મહાકાલી દ્વારા શુંભ-નિશુંભ દાનવોનો વધ
- 168દેવતાઓ દ્વારા મહાકાલીની પૂજા-સ્તુતિ
- 169દક્ષ પ્રજાપતિને ત્યાં સતીનું પ્રાગટ્ય
- 172સતી અને શિવનાં વિવાહ
- 173પરબ્રહ્મનું જ્ઞાન, સેવા-ભક્તિનાં પ્રકાર અને મહિમા
- 174દક્ષનાં યજ્ઞમાં શંકરનું અપમાન થવાથી સતીનો દેહત્યાગ
- 176વીરભદ્ર દ્વારા દક્ષયજ્ઞનો ભંગ તેમજ દક્ષનો વધ
- 178શંકરનો સતી વિયોગ
- 179શંકરે ભિક્ષામાં મેના પાસે સતી માંગ્યા
- 181નારદજીએ પાર્વતીના ચિહ્નો પરથી ભાગ્ય જોયું
- 182શંકરની પ્રાપ્તિ માટે પાર્વતીનું તપ
- 183મંગળ ગ્રહ-અપ્સરા-કામદેવ-વસંતઋતુ-હનુમાન આદિની ઉત્પત્તિ
- 185શંકરનું તપ ભંગ કરવા બદલ કામદેવને શાપ
- 186સપ્ત ઋષિઓ દ્વારા પાર્વતીની પરીક્ષા
- 187શંકર દ્વારા પાર્વતીની પરીક્ષા
- 188હિમાલય અને મેના દ્વારા શંકર-પાર્વતીના વિવાહનો સ્વીકાર
- 189શિવ-પાર્વતી વિવાહ પત્રીકા વિતરણ
- 191શંકરનું રૂદ્રરૂપ અને ભૂતોની જાન જોઇને મેના શોકમગ્ન
- 193વિષ્ણુ દ્વારા મેનાને શિવસ્વરૂપનું જ્ઞાન
- 194શંકર-પાર્વતી વિવાહ વિધિ ❖ પતિવ્રતાધર્મ વર્ણન
- 195પાર્વતીને તપથી ગૌરવર્ણની પ્રાપ્તિ
- 196શિવલીંગ પૂજા - બાર જ્યોતિર્લિગમાં શંકરનો વાસ
- 197આચાર્ય, વ્યાસ તેમજ ગુરૂ મહિમા - પૂજા વિધિ
- 198રતિ-કામદેવ તેમજ સોનાની ખાણની ઉત્પત્તિ
- 200નારદના અન્ય જન્મોની કથા ❖ બ્રહ્મા દ્વારા નારદને શાપ
- 203નારદજીને શંકર પાસેથી દીક્ષામંત્રની પ્રાપ્તિ
- 204શંકર દ્વારા નારદને નિત્યપૂજા વિધિ - જ્ઞાન ઉપદેશ
- 205નરનારાયણ દ્વારા નારદને આશિર્વાદ અને આજ્ઞા
- 206નારદજીનું માર્કંન્ડેય તીર્થ તેમજ અન્ય તીર્થોમાં સ્નાન
- 210નારદજી ભક્તિમાર્ગના આચાર્ય થયા
- 211અગ્નિના અનેક વંશો
- 212દ્વાપરયુગની મૈથુની સૃષ્ટિની કથા
- 213કશ્યપ ઋષિના ગોત્રપુત્રો
- 214બ્રહ્માના વારાહકલ્પનું વર્ણન
- 215કળીયુગના અધર્મોનું વર્ણન
- 216કળીયુગના પાંચ હજાર વર્ષ પછીની પરિસ્થિતી
- 217શ્રીકૃષ્ણના મણિથી આનર્તરાજા દ્વારા સૌરાષ્ટ્રની સ્થાપના
- 218દ્વારકાપુરીનું વર્ણન
- 219ચક્રતીર્થ અને ગોમતીસાગર તીર્થ મહાત્મ્ય
- 221શ્રીકૃષ્ણ દ્વારા નૃગરાજાનો મોક્ષ - નૃગકૃપ તીર્થ મહાત્મ્ય
- 223રૂક્મણી તીર્થ મહાત્મ્ય
- 224ગોપીતળાવ, બ્રહ્મકુંડ, દેવસરોવર, કુશેશ્વર આદિ તીર્થોનું મહાત્મ્ય
- 228દ્વારિકા તીર્થમાં નિવાસ અને સ્નાન મહાત્મ્ય
- 229પિતૃઓના કહેવાથી સોમશર્માનું ગોમતીમાં પિતૃશ્રાદ્ધ
- 230શ્રીહરિને પ્રિય હરિવાસર વ્રતવિધિ
- 231ગોદાવરી નદી પાપ રહિત થઇ
- 232દ્વારિકાની યાત્રાથી રાક્ષસ પાપ રહિત થયો
- 233શ્રીહરિને પ્રિય ત્રિસ્પૃશાવ્રત વિધિ અને મહાત્મ્ય
- 234શ્રીહરિની એકાદશ ઇન્દ્રિયોમાંથી એકાદશીનું પ્રાગટ્ય અને મહિમા
- 235ઉન્મીલની એકાદશી વ્રત-પૂજનવિધિ
- 236પક્ષવર્ધિની એકાદશી વ્રત-પૂજનવિધિ
- 237એકાદશી વ્રત-જાગરણ મહિમા
- 238માગશર વદ પક્ષની એકાદશી - મરૂધન્વા રાજાની કથા
- 239માગશર સુદની મોક્ષદા એકાદશી - વૈશ્વાનર રાજાની કથા
- 240પોષ વદની સફલા એકાદશી - પાપી લુંભની કથા
- 241પોષ સુદની પુત્રદા એકાદશી - કેતુમાન રાજાની કથા
- 242માઘ વદની ષટ્તીલા એકાદશી - કપિલા બ્રાહ્મણીની કથા
- 243માઘ સુદની જયા એકાદશી - માલ્યવાન ગાંધર્વની કથા
- 244ફાગણ વદની વિજ્યા એકાદશી - પરશુરામની કથા
- 245ફાગણ સુદની આમલકી એકાદશી - આંબળાના વૃક્ષની કથા
- 246ચૈત્ર વદની પાપમોચની એકાદશી - મંજુઘોષા અપ્સરાની કથા
- 247ચૈત્ર સુદની કામદા એકાદશી - ગાંધર્વ દંપતીની કથા
- 248વૈશાખ વદની વરુથીની એકાદશી - બ્રહ્માના માનસપુત્ર વરુથની કથા
- 249વૈશાખ સુદની મોહિની એકાદશી - ધૃષ્ટબુદ્ધિની કથા
- 250જેઠ વદની અપરા એકાદશી - સલભા યોગિનીની કથા
- 251જેઠ સુદની નિર્જળા એકાદશી - બ્રહ્માના માનસપુત્ર અગ્નિની કથા
- 252અષાઢ વદની યોગિની એકાદશી - હેમમાલીની કથા
- 253અષાઢ સુદની દેવશયની એકાદશી - ભક્ત બલીરાજાની કથા
- 254શ્રાવણ વદની કામિકા એકાદશી - કામદેવ પત્ની રતિની કથા
- 255શ્રાવણ સુદની પવિત્રા એકાદશી - ચંદ્રપૌત્ર પુરૂરવા રાજાની કથા
- 256ભાદરવા વદની અજા એકાદશી - હરિશ્ચંદ્ર રાજાની કથા
- 257ભાદરવા સુદની પદ્મા એકાદશી - માંધાતા રાજાની કથા
- 258આસો વદની ઇન્દિરા એકાદશી - ઇન્દ્રસેન રાજાની કથા
- 259આસો સુદની પાશાંકુશા એકાદશી - વેદશિરા ઋષિની કથા
- 260કાર્તિક વદની રમા એકાદશી - મુચકુંદપુત્રી ચંદ્રભાગાની કથા
- 261કાર્તિક સુદની પ્રબોધિની એકાદશી - ભાદરકાંઠાના બ્રાહ્મણની કથા
- 262કાર્તિક માસમાં પુણ્યો આપનારા ચાંદ્રાયણ વ્રતોનો વિધિ - ફળ
- 263પુરુષોત્તમ માસની વદ પક્ષની કમલા એકાદશી - શાક્યયન વિપ્રની કથા
- 264પુરુષોત્તમ માસની સુદ પક્ષની ધામદા એકાદશી - પુંડરિક રાજાની કથા
- 265સર્વે એકાદશીનો સંપૂર્ણ ફળ આપનારો ઉદ્યાપન વિધિ
- 266એકમની તિથીએ કોનું પૂજન કરવું ?
- 267બીજની તિથીએ કોનું પૂજન કરવું ?
- 268ત્રીજની તિથીએ કોનું પૂજન કરવું ?
- 269ચોથની તિથીએ કોનું પૂજન કરવું ?
- 270પાંચમની તિથીએ કોનું પૂજન કરવું ?
- 271છઠ્ઠની તિથીએ કોનું પૂજન કરવું ?
- 272સાતમની તિથીએ કોનું પૂજન કરવું ?
- 273આઠમની તિથીએ કોનું પૂજન કરવું ?
- 274નવમીની તિથીએ કોનું પૂજન કરવું ?
- 275દશમની તિથીએ કોનું પૂજન કરવું ?
- 276દશમ-એકાદશી-બારસની તિથીએ દુર્ગુણનો ત્યાગ કરી ઉપવાસ કરવો.
- 277બારસની તિથીએ કોનું પૂજન કરવું ?
- 278તેરસની તિથીએ કોનું પૂજન કરવું ?
- 279ચૌદશની તિથીએ કોનું પૂજન કરવું ?
- 280પૂનમની તિથીએ કોનું પૂજન કરવું ?
- 281બાર માસનાં વ્રત ઉત્સવ
- 282લક્ષ્મીનારાયણ વ્રતવિધિ - ધ્વજારોહણ પૂજનવિધિ
- 283હરિપંચક વ્રતવિધિ - શ્રાવણ, ભાદરવો, આસોમાં ઉપવાસ ફળ
- 284કયાં દિવસે કોની પૂજા કરવી ?
- 285રુકમાંગદ રાજાને એકાદશીનો મહિમા
- 286રુકમાંગદ રાજા અને મોહિનીનો વિવાહ પ્રસંગ
- 288કાર્તિક માસનાં વ્રત ન કરવા મોહિનીની હઠ
- 289રુકમાંગદ રાજાની એકાદશી વ્રત પ્રત્યેની દૃઢતા
- 291મોહિનીનું શાપ નિવારણ - તે વેધવાળી એકાદશી થઇ
- 292પુરુષોત્તમ માસ મહિમા - અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજાવિધિ - પુરુષોત્તમ માસની સુદ એકમની તિથીની પૂજનવિધિ
- 293પુરુષોત્તમ માસની સુદ બીજની તિથીની પૂજનવિધિ - નરનારાયણ મળમાસને અનાદિશ્રીકૃષ્ણનારાયણ પાસે લાવ્યા
- 294પુરુષોત્તમ માસની સુદ ત્રીજની તિથીની પૂજનવિધિ - અનાદિશ્રીકૃષ્ણનારાયણે મળમાસને પોતાનું “પુરુષોત્તમ” નામ આપ્યુ
- 295પુરુષોત્તમ માસની સુદ ચોથની તિથીની પૂજનવિધિ - ક્ષીરસાગર પુત્રી રમા નારાયણના પત્ની થયા
- 296પુરુષોત્તમ માસની સુદ પાંચમની તિથીની પૂજનવિધિ - દેવી સરસ્વતી પરાવિદ્યા, વાણી અને નદીરૂપે થયા
- 298પુરુષોત્તમ માસની સુદ છઠ્ઠની તિથીની પૂજનવિધિ - નારાયણ, બ્રહ્મા અને કૃષ્ણ પિતૃકન્યાઓના જમાઇ થયા
- 299પુરુષોત્તમ માસની સુદ સાતમની તિથીની પૂજનવિધિ - વિશ્વકર્માની પુત્રીઓ સિદ્ધિ-બુદ્ધિ ગણેશને પામી
- 300પુરુષોત્તમ માસની સુદ આઠમની તિથીની પૂજનવિધિ - પૂજાની સામગ્રીઓ ઝાલર, ટોકરી આદિકની ઉત્પત્તિ
- 301પુરુષોત્તમ માસની સુદ નવમીની તિથીની પૂજનવિધિ - અગ્નિ અને સુવર્ણ જગતપૂજ્ય થયા
- 302પુરુષોત્તમ માસની સુદ દશમની તિથીની પૂજનવિધિ - શ્રીહરિનું યુગે-યુગે અવતાર ધારણનું પૃથ્વીદેવીને વરદાન
- 303પુરુષોત્તમ માસની સુદ એકાદશીની તિથીની પૂજનવિધિ - મૂર્તિદેવીએ પુરુષોત્તમ નારાયણને પુત્રરૂપે પ્રાપ્ત કર્યા
- 304પુરુષોત્તમ માસની સુદ બારસની તિથીની પૂજનવિધિ - સાવિત્રીદેવીએ જગતમાતાનું બિરૂદ બ્રહ્માને પ્રાપ્ત કરીને મેળવ્યું
- 305પુરુષોત્તમ માસની સુદ તેરસની તિથીની પૂજનવિધિ - જયા, લલીતા, પાર્વતી, પ્રભા એ મુક્તાનીના સ્વરૂપને પામી
- 306પુરુષોત્તમ માસની સુદ ચૌદશની તિથીની પૂજનવિધિ - શ્રી માણિકી અને લક્ષ્મી પુરુષોત્તમ નારાયણની પત્નીઓ થઇ
- 307પુરુષોત્તમ માસની પૂનમની તિથીની પૂજનવિધિ - શ્રેયસી-પ્રેયસી બંને કન્યાઓ ભુક્તિ-મુક્તિ નામે પ્રસિદ્ધ થઇ
- 308પુરુષોત્તમ માસની વદ એકમની તિથીની પૂજનવિધિ - સહસ્ત્રાક્ષ રાજા વૈરાટ નારાયણના પદને પ્રાપ્ત થયો
- 309પુરુષોત્તમ માસની વદ બીજની તિથીની પૂજનવિધિ - સર્વહુત રાજા અને ગોઋતંભરા રાણી બ્રહ્મા અને ગાયત્રી થયા
- 310પુરુષોત્તમ માસની વદ ત્રીજની તિથીની પૂજનવિધિ - બ્રહ્મસવિતા રાજા અને ભૂરિશૃંગા રાણી તે સૂર્યપદને પ્રાપ્ત થયા
- 311પુરુષોત્તમ માસની વદ ચોથની તિથીની પૂજનવિધિ - પીયુષ રાજા ચંદ્ર થયો અને તેની સત્યાવીશ રાણીઓ નક્ષત્રો થઇ
- 312પુરુષોત્તમ માસની વદ પાંચમની તિથીની પૂજનવિધિ - વસુધાન રાજા અને રાધ્યાસા રાણી કુબેર-કુબેરાણી થયા
- 313પુરુષોત્તમ માસની વદ છઠ્ઠની તિથીની પૂજનવિધિ - બ્રાહ્મણ દેવયવ અને દેવજુષ્ટા ઇન્દ્ર અને ઇન્દ્રાણી થયા
- 314પુરુષોત્તમ માસની વદ સાતમની તિથીની પૂજનવિધિ - અરૂંધતી (સંધ્યા) નિષ્પાપ થઇ વશિષ્ટ ઋષિ સાથે સ્વર્ગમાં ગઇ
- 315પુરુષોત્તમ માસની વદ આઠમની તિથીની પૂજનવિધિ - કંભરાલક્ષ્મી અને ગોપાલકૃષ્ણને ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પ્રાગટ્ય
- 316પુરુષોત્તમ માસની વદ નોમની તિથીની પૂજનવિધિ - શ્રીરામના પૂર્વેના અવતાર રામાદિત્ય અને નરાદિત્યનું પ્રાગટ્ય
- 317પુરુષોત્તમ માસની વદ દશમની તિથીની પૂજનવિધિ - રાધાપુત્રી વિકુંઠાનો છ ધામમાં લક્ષ્મી સ્વરૂપે વાસ
- 318પુરુષોત્તમ માસની વદ એકાદશીની તિથીની પૂજનવિધિ - પાર્વતીપુત્રી વમ્રી પુરુષોત્તમ નારાયણને પતિભાવે પામી ધામમાં ગઇ
- 319પુરુષોત્તમ માસની વદ બારસની તિથીની પૂજનવિધિ - જોષ્ટ્રીદેવી તથા બાર કન્યાઓ પુરુષોત્તમ નારાયણની પત્નીભાવને પામી
- 320પુરુષોત્તમ માસની વદ તેરસની તિથીની પૂજનવિધિ - શ્રીપુત્રી સુદુધા કથા - મેઘાવતી પતિરૂપે પાંચ પાંડવ અને કૃષ્ણને પામી
- 321પુરુષોત્તમ માસની વદ ચૌદશની તિથીની પૂજનવિધિ - દૃઢ ધન્વા અને ચિત્રબાહુ રાજાને કુટુંબે સહિત બ્રહ્મલોકની પ્રાપ્તિ
- 322પુરુષોત્તમ માસની અમાસની તિથીની પૂજનવિધિ - ઉદ્યાપન - વાનરમોક્ષ - પતિવ્રતાધર્મ - પત્નીવ્રતધર્મ અને કથાશ્રવણ - દાનફળ
- 323શ્રીકૃષ્ણનારાયણની તેર ધર્મપત્નીઓનું પ્રાગટ્ય
- 324કાળનેમીની પુત્રી વૃંદા અને રૂદ્રના અંશ જાલંધરના વિવાહ
- 325જાલંધર સાથે યુદ્ધમાં દેવોનો પરાજય
- 326જાલંધર અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ
- 327જાલંધરની શંકર પાસેથી પાર્વતીની માંગણી
- 328શંકર અને જાલંધર વચ્ચે યુદ્ધ
- 329વિષ્ણુ દ્વારા વૃંદાના પતિવ્રતા ધર્મનો ભંગ
- 330જાલંધરનું યુદ્ધમાં મૃત્યુ - વૃંદાની ભસ્મમાંથી તુલસીવનની ઉત્પત્તિ
- 331વિષ્ણુ-તુલસીવિવાહની લોકમાં પ્રસિદ્ધ
- 332લક્ષ્મી તુલસીરૂપે, સરસ્વતી વાણીરૂપે અને ગંગા નદીરૂપે થયા
- 333ગણેશ દ્વારા તુલસીને શાપ ❖ વિષ્ણુ સાથે વિવાહથી તુલસીનો મહિમા
- 334નારાયણ અને લક્ષ્મીના અનંત અવતારો ❖ તુલસી પ્રાગટ્ય
- 335સુદામા પાર્ષદ શંખચૂડ થયો ❖ તુલસીના પ્રથમ વિવાહ શંખચૂડ સાથે થયા
- 336શંકર અને શંખચૂડ વચ્ચે યુદ્ધ - શંખચૂડનો પરાજય
- 337શંખચૂડના શંખ થયા અને તુલસી ગંડકી નદીરૂપે થઇ
- 338તુલસી-શાલીગ્રામ અને શંખ મહાત્મ્ય
- 339વૃંદાવનમાં વિષ્ણુ સાથે તુલસીના વિવાહ
- 340નર્મદાના શિવલીંગ - શાલીગ્રામ - પુલહાશ્રમ - ગંડકી નદી આદિક કથા
- 342ઋષિકેશ તીર્થ કથા
- 343અનાદિશ્રીકૃષ્ણનારાયણના અનંત અવતારોનું વર્ણન ❖ મથુરા-યમુના મહિમા
- 344રાજા યક્ષ્મધનુ અને રાણી પિયરીનો વૃંદાવન-મથુરાની યાત્રાથી ગોલોકધામમાં વાસ
- 345સુઘન ભક્તે એકાદશીના જાગરણનું ફળ આપીને બ્રહ્મરાક્ષસને મોક્ષગતિ આપી
- 346મથુરા-વૃંદાવન તીર્થયાત્રા મહાત્મ્ય
- 347બ્રહ્મહત્યાના પ્રાયશ્ચિતની કથા ❖ વરાહમૂર્તિ દ્વારા મથુરાનું રક્ષણ
- 348વણિકનું મથુરામાં શ્રાદ્ધ ❖ વિમતી રાજા સાથે વરાહ ભગવાનનું યુદ્ધ
- 349મથુરાના વિશ્રામઘાટના સ્નાનના પુણ્યથી રાક્ષસની મુક્તિ - યમુનાના જળથી ભૂત-પ્રેતોની મુક્તિ
- 350મથુરામાં ગોકર્ણેશ્વરતીર્થ - અશ્વપટ સરોવરના ઘાટ પર ગોકર્ણેશ્વર મહાદેવની સ્થાપના
- 351કેવા પાપથી પ્રેત થાય ? - પ્રેતનો ઉદ્ધાર કઇ રીતે થાય ?
- 352કૃષ્ણગંગાતીર્થમાં સ્નાન કરવાથી વસુ અને તિલોત્તમા નિષ્પાપ થયા
- 353યમુનામાં સૂર્ય આરાધનાથી સાંબની કોઢના રોગથી મુક્તિ
- 354યમુનાના ધ્રુવતીર્થમાં ચંદ્રસેન અને પ્રભાવતી દ્વારા પિતૃશ્રાદ્ધ - મુક્તિ
- 355નિમી રાજા દ્વારા પુત્ર શ્રીમાનનું શ્રાદ્ધ ❖ શ્રાદ્ધ ક્યારથી શરૂ થયા ?
- 356પવિત્ર બ્રાહ્મણ પાસે જ શ્રાદ્ધવિધિ કરાવવી - યમરાજાએ નચિકેતાને આત્મજ્ઞાન આપીને વરદાન આપ્યુ
- 358કેવા પાપથી યમપુરીની પ્રાપ્તિ ? - યમપુરી, યમરાજ અને યમદૂતોનું વર્ણન
- 359યમદૂતો દ્વારા પાપીઓને અનેક પ્રકારના દંડો
- 360યમપુરીમાં પાપ પ્રમાણે દંડ ❖ કેવા પાપે જીવાત્મા કેવા જન્મને પામે ?
- 361ચિત્રગુપ્ત દ્વારા જીવાત્માને પાપ-પુણ્ય પ્રમાણે સ્થાન - નરકમાં કોણ ન જાય ? - કયાં દાનથી શું પ્રાપ્ત થાય ?
- 362પતિવ્રતા રૂપવતીનું સૂર્યને વરદાન - પતિવ્રતા ધર્મનો મહિમા
- 363ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનું રહસ્ય અને આત્મજ્ઞાન ઉપદેશ
- 364સાવિત્રીએ પતિવ્રતાના પ્રભાવથી બ્રહ્માને સજીવન કર્યા
- 365સરમાએ પતિવ્રતાના પ્રભાવથી દૈત્યોને ભસ્મ કર્યા
- 366સતી સાવિત્રીના પતિવ્રતાના પ્રભાવથી સત્યવાનની રક્ષા
- 367શુભ-અશુભ કર્મો તેમજ ભક્તિના પ્રકારોનું જ્ઞાન
- 368જીવાત્મા કેવા કર્મથી સ્વર્ગ-નરક, જન્મ અને કયા ધામને પામે ?
- 370હરિભક્તિની રીત તેમજ નરકના 86 કુંડોમાં પાપીઓને દંડ
- 371ભક્તિ-મુક્તિ જ્ઞાન તેમજ સતી સાવિત્રી દ્વારા સત્યવાનનો પુનર્જન્મ
- 372પતિવ્રતા પદ્મા દ્વારા ધર્મદેવને શાપ અને આશિર્વાદ
- 373વૈકુંઠમાં નારાયણ દ્વારા લક્ષ્મીનો ગર્વ નાશ
- 374સતી શચી દ્વારા નુહુર્ષ રાજાનો અસ્વિકાર - સતી શચી દ્વારા ઇન્દ્રને ફરી ઇન્દ્રાસનની પ્રાપ્તિ
- 375અહલ્યાએ પતિવ્રતાના પ્રભાવથી અનેકને જીવતા કર્યા - અહલ્યા શીલારૂપે થઇ
- 376શ્રીરામ અને પતિવ્રતા સતી સીતાનું ઉત્તમ ચરિત્ર
- 377પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિની આજ્ઞામાં રહેવું અને કુટુંબમાં સર્વેની સેવા કરવી
- 378માટુલીએ પતિવ્રતાના પ્રભાવથી પતિ ભાલુકનો રોગ નાશ કર્યો
- 379પતિવ્રતાના ધર્મપાલનથી ભક્તિ અને મુક્તિની પ્રાપ્તિ
- 380પતિવ્રતા હરિણીએ પતિ સાત્રાયણ ઋષિ તેમજ અન્યનું રક્ષણ કર્યુ
- 381પતિવ્રતા રેણુકાએ જમદગ્નિ ઋષિને જીવીત કર્યા - પરશુરામ દ્વારા અધર્મી ક્ષત્રિયોનો વિનાશ
- 382શ્રીકૃષ્ણનારાયણ સાથે ભાર્ગવી લક્ષ્મીનો વિવાહ
- 385ભાર્ગવી લક્ષ્મી દ્વારા નારાયણના નામના અર્થો
- 386પતિવ્રતા શૈલ્યાએ પતિ શતધનુ અને પિતૃઓનો ઉદ્ધાર કર્યો
- 387પતિવ્રતા સુશ્રુતિએ પતિ વેદશ્વા ઋષિ સાથે દેહત્યાગ કર્યો
- 388વરાહ ભગવાનની ભક્તિથી રાજા નંદસાવર્ણી અને રાણી પંકિલાની મોક્ષગતિ
- 389ઋષભદેવનો પોતાના પુત્રને ઉપદેશ
- 390પતિવ્રતા સુકન્યા અને ચ્યવનઋષિની કથા
- 391પતિવ્રતા સુશીલા દ્વારા પતિ કૌશિક બ્રાહ્મણની રક્ષા
- 392પતિવ્રતા મદાલસાએ પોતાના ત્રણ પુત્રોને ઉપદેશ આપી સાધુ બનાવ્યા
- 395મદાલસાના ચોથા પુત્ર અલર્ક રાજાનો કાશીરાજા સાથે યુદ્ધમાં પરાજય
- 396દત્તાત્રેય દ્વારા અલર્ક રાજાને તત્ત્વજ્ઞાન અને આત્મજ્ઞાનનો ઉપદેશ
- 397ગુરુ દત્તાત્રેયે અલર્ક રાજાને ગુણ-ક્રિયાનું જ્ઞાન આપ્યું
- 398વેંક્ટાચળમાં શ્રીનિવાસ પ્રભુ અને લક્ષ્મીરૂપ પદ્મિનીના વિવાહ
- 401તોંડમાન રાજા દ્વારા વેંક્ટાચળ પર્વત પર વેંક્ટેશ પ્રભુની મૂર્તિની સ્થાપના
- 402સુમતી ઋષિ દ્વારા ધર્મગુપ્ત રાજાનો મોક્ષ
- 403શ્રીવેંક્ટેશ પ્રભુની સુમુતી, ભદ્રમતિ અને રામાનુજ વિપ્ર પર કૃપા
- 404દાનનાં યોગ્ય પાત્રો - વેંક્ટાચળનાં ચક્રતીર્થ અને જાબલી તીર્થનો મહિમા
- 405કેશવની વેંકટાચળની સુવર્ણમુખરી નદીમાં સ્નાન દ્વારા બ્રહ્મરાક્ષસથી મુક્તિ
- 406જૂનાગઢમાં નારાયણધરો અને સ્વર્ણરેખા નદીની ઉત્પત્તિ
- 407ખ્યાતિદેવી અને જયંતિના પતિવ્રતા ધર્મનો પ્રભાવ
- 408પતિવ્રતા માલાવતીએ પતિ ઉપબ્રર્હણને સજીવન કર્યો
- 409વીરા - પ્રભાવતી - અરૂધંતી અને અદ્રશંતિના પતિવ્રતાનો પ્રભાવ
- 411પતિવ્રતા પદ્માવતી અને લક્ષ્મીરૂપ શ્રીમતીની કથા
- 412અધર્મના નિવાસસ્થાનો
- 413અપ્સરા - દાસી અને ગણિકાઓ માટે કલ્યાણમાર્ગ
- 414પરમાત્મા વિશે પતિવ્રતાની ભક્તિનું જ્ઞાન
- 415પતિની સેવા પ્રભુની સેવા માનીને કરે તે સ્ત્રી રાધા-લક્ષ્મી સમાન છે
- 416રૈવત રાજાની પુત્રી રેવતીના બળદેવ સાથે વિવાહ
- 417શ્રીકૃષ્ણનારાયણની મુખ્ય પાંચ પતિવ્રતા પત્નીઓનો બ્રહ્માંડોમાં વાસ - અનંત પતિવ્રતા લક્ષ્મી, સતી, સાધ્વીઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણને પતિભાવે પામી
- 419અનાદિશ્રીકૃષ્ણનારાયણનું કંભરાલક્ષ્મી અને ગોપાલકૃષ્ણને વરદાન
- 420ચાર યુગનાં ધર્મો - લક્ષ્મીનારાયણ સંહિતાના ધર્મોથી મોક્ષ
- 421પતિવ્રતા ત્રિવેણીએ ભરતરાજાનો અદ્ભુત સત્કાર કર્યો
- 422શ્રીરામની કૃપાથી પંપાસરોવર અને શબરી તીર્થરૂપ થયા
- 423સતી ચિત્રલેખા અનેક જન્મે પણ ફરી નારાયણને પતિભાવે પામી
- 424વિપ્રપત્ની કલહા બીજે જન્મે રાક્ષસી થઇ
- 425વિષ્ણુદત્ત બ્રાહ્મણને ભગવાન વિષ્ણુ વૈકુંઠ લઇ ગયા
- 426શ્રીકૃષ્ણે ગોપીઓને પત્નીભાવે ગ્રહણ કરી
- 427બ્રહ્મા અને શ્રીકૃષ્ણે ગોપીઓને અનાદિશ્રીકૃષ્ણનારાયણના પ્રાગટ્યની વાત કહી
- 428પતિવ્રતા ક્રાંતિમતિ દ્વારા વિપ્ર વિરબાહું રાજાનો ઉદ્ધાર
- 429શ્રીકૃષ્ણે રાધાજી અને ગોપીઓનો મહિમા કહ્યો
- 430પાંચાલ દેશના રાજા દાદક અને તેની બહેનો જીવંતી અને લાવણવંતીની કથા - ઉન્મત્તગંગા કાંઠે દુર્ગપુરમાં દાદક રાજા દ્વારા ગોપીકૃષ્ણના મંદિરનું નિર્માણ
- 431દુર્વાષા ઋષિ, શિષ્ય સત્યવ્રત લક્ષ્મીનારાયણ સંહિતાની કથાથી સંતુષ્ટ થયા
- 432યાજક ઋષિ દ્વારા હેમંત રાજાને ઉપદેશ - મોક્ષગતિ
- 433બ્રાહ્મણની કૃપાથી પતિદ્રોહી કૂતરી પણ બીજા જન્મે શ્રેષ્ટ અપ્સરા ઉર્વશી થઇ
- 434રાજા વિધુમ અને રાણી મૃગાવતી ચ્રકતીર્થમાં સ્નાન કરી સત્યલોકને પામ્યા
- 435પતિવ્રતા ગાલવ ઋષિકન્યાએ પ્રેત થયેલા ગાંધર્વનો ઉદ્ધાર કર્યો
- 436જસુકરૂ મુનિ અને પતિવ્રતા જસુકાર્વીએ સર્પોની રક્ષા કરી
- 437પતિવ્રતા સુમિત્રા દ્વારા રાજા મતિજવને ફરી રાજ્યની પ્રાપ્તિ
- 438મથુરાના રાજા પુણ્યનિધિની વિપ્રરૂપ વિષ્ણુ દ્વારા પરીક્ષા
- 439ધર્મદેવ દ્વારા અપ્સરા વર્ધિનીને પતિવ્રતા ધર્મનો ઉપદેશ
- 440ધર્મારણ્યમાં યજ્ઞમાં વિઘ્ન કરતાં રાક્ષસોનો અનેક દેવીઓ દ્વારા નાશ
- 441ગૃહસ્થોને ભક્તિ માર્ગદર્શન - ગીરનાર, નારાયણધરે વિષ્ણુ અને દેવી-દેવતાઓનો વૃક્ષવેલીરૂપે વાસ
- 442સુતપા ઋષિ દ્વારા સુયજ્ઞ રાજાને શાપ તેમજ આજ્ઞા
- 443સુતપા ઋષિ દ્વારા સુયજ્ઞ રાજાને પત્નિવ્રત ધર્મનું જ્ઞાન
- 444રાજા સુયજ્ઞના પત્નિવ્રત ધર્મના પાલનથી મોક્ષગતિ
- 445દેવગુરુ બૃહસ્પતિ અને ગુરુપત્નિ તારાએ કર્મોનું ફળ ભોગવ્યું
- 446નારી કઇ રીતે દૂષિત થતી નથી ? - સતી તારામાં ચંદ્રપુત્ર બુધ ગ્રહનો જન્મ
- 447પતિવ્રતા કલાવતીના ઉપદેશથી દાસાહર રાજા ભક્ત બન્યો
- 448પતિવ્રતા સીમંતિ દ્વારા રાજા ચિત્રવર્માની રક્ષા થઇ
- 449પતિવ્રતા સીમંતિના પ્રતાપથી બ્રાહ્મણ સોમવાન સ્ત્રી બન્યો
- 450પાર્વતીના પયોવ્રત તપથી સ્વયં શ્રીકૃષ્ણ પુત્ર ગણેશરૂપે થયા
- 451શંકરે પ્રસન્ન થઇ શબરીને સજીવન કરી
- 452વેદરથ વિપ્રની પુત્રી શારદાને ઉમા-મહેશ્વરનું વ્રત કરવાથી ગર્ભ રહ્યો
- 453નંદી ગામની ગણિકા પ્રભુભક્તિથી ધામને પામી
- 454પતિવ્રતા બંદુલા પતિ વિદૂર સાથે વૈકુંઠધામમાં ગઇ
- 455પતિવ્રતા લોપામુદ્રા દ્વારા વિંધ્યાચળ પર્વતનો ગર્વ નાશ
- 456પરશુરામની ક્ષત્રિયનાશની પ્રતિજ્ઞા
- 457સહસ્ત્રાર્જુન રાજાનો નાશ - પતિવ્રતા મનોરમાનું આખ્યાન
- 458વૈશ્વાનરની પત્નિએ પતિને સજીવન કરી ઇન્દ્રને દંડીત કર્યો
- 459કર્ણાટકનાં રાજા મલયકેતુ અને રાણી કલાવતીની મોક્ષગતિ
- 460બ્રહ્મા દ્વારા નિર્માણ કરેલી નારી સદા પવિત્ર છે
- 461સૂર્ય દ્વારા દ્રૌપદીને વરદાનમાં અક્ષયપાત્ર
- 462ગરૂડે પોતાની માતા વનિતાને દાસીપણામાંથી છોડાવી
- 464લક્ષ્મીનારાયણ દ્વારા લીલાવતીને પતિવ્રતા ધર્મનું જ્ઞાન
- 465ધૂતપાયાએ તપ કરી ધર્મદેવને પતિરૂપે પ્રાપ્ત કર્યા
- 466રાધા પ્રાગટ્ય - રાધા વિવાહ - રાધાના માતા-પિતાને મોક્ષનું વરદાન
- 467કલાવતી અને ત્રણેય સખીઓ કૃષ્ણ સાથે વિવાહ કરી ગોલોક ગઇ
- 468બ્રાહ્મણ પત્નિઓનો ત્રણ સ્વરૂપે સ્થાનોમાં વાસ
- 469નાગપત્નીની પ્રાર્થનાથી શ્રીકૃષ્ણે કાલીનાગને જીવનદાન આપ્યું
- 470શંકરની કૃપાથી ગાંધર્વકન્યા માધવી ગોલોક ધામમાં ગઇ
- 471મંદિરના આશ્રય અને અજાણતા પ્રસાદ ગ્રહણથી જીવાત્માની અંતે સદ્ગતિ
- 472તપ કરતા યમરાજ, પોપટ અને ઋષિપુત્રી શચીને વરદાન
- 473માગશર સુદ ત્રીજના વ્રતથી મલયગંધીને ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ
- 474ઓર્વ ઋષિપુત્રી કદવીખી અને દુવાર્ષા ઋષિની કથા
- 476શ્રીકૃષ્ણનારાયણની ભક્તિથી વિશ્વકર્માને ચોસઠ કળાઓ પ્રાપ્ત થઇ
- 477કાશીમાં ગંગાને સામે કાંઠે ભગવાન વેદવ્યાસનો નિવાસ
- 478ભગવત્કૃપાથી વાલ્મિકી ઋષિ દ્વારા રામાયણકાવ્યની રચના
- 479ધોળખનક રાક્ષસ અને અવંતનગરીનો રામ-સીતા દ્વારા ઉદ્ધાર
- 480ભગવાન વેદવ્યાસ અને શુકદેવજીનું પ્રાગટ્ય
- 481ઋષિપંચમીનું વ્રત કરવાથી નારીઓના સર્વદોષોનો નાશ
- 482સતી અનસુયાને ત્યાં ત્રિદેવોના અંશરૂપ ચંદ્ર, દુર્વાષા અને દત્તાત્રેય પુત્રરૂપે થયા
- 483પતિવ્રતા કુમુદાએ ચંદ્રની રક્ષા કરી ❖ ઋતુદાન સમજણ
- 484કાશીરાજા ચિત્રસેન બીજા જન્મે શંકરનો ગણ થયો
- 485નાગમતિમાં સ્નાનથી મેનકા અને વિશ્વામિત્રના શાપનું નિવારણ - દેવગુરુ બૃહસ્પતિના શાપથી ઇન્દ્રની સંપત્તિ અને ગર્વ નાશ
- 486મનસાદેવીએ ધન્વંતરીથી સર્પોની રક્ષા કરી
- 487શ્રીકૃષ્ણ-ગોપીઓના રાસલીલાના દર્શન કરી અષ્ટાવક્ર ઋષિ ગોલોક ગયા
- 488કળશ રાજા દુર્વાષાના શાપથી છૂટીને પરમપદને પામ્યા
- 489શર્મવંતી ભાગ્યહીન હોવા છતાં પણ તપ-ભક્તિથી પ્રભુને પામી
- 490બ્રાહ્મણ દંપતી રોગમુક્ત થઇ શ્રીહરિના ધામમાં ગયા
- 491લક્ષ્મીના અવતારરૂપ શાંડિલી માધવીની કથા
- 492લક્ષ્મી અને શાંડિલીનો પરસ્પર શાપ
- 493અંબા અને વૃદ્ધાના વ્રતથી પ્રસન્ન મહાદેવી દ્વારા અધર્મી યવનોના કુળનો નાશ
- 494અગ્નિ દ્વારા હાથી, પોપટ, દેડકાં, માછલી તેમજ કાચબાંને શાપ અને આશિર્વાદ
- 495દશરથના પુત્રેષ્ટિ યજ્ઞ દ્વારા ચાર પુત્રનું પ્રાગટ્ય
- 496મોક્ષ આપનારા અડસઠ તીર્થ તેમજ અન્ય તીર્થોનું વર્ણન
- 497અડસઠ ગામોનું એક નામ ચમત્કારપુર તીર્થ પડ્યું
- 498સતી ભાદ્રીકાનો નાગમાતા રેવતીને શાપ
- 499સત્યસંધા રાજાની પુત્રી કણોત્પલાનો કામદેવ સાથે વિવાહ
- 500વિશ્વકર્મા દ્વારા સૌપ્રથમ આશ્રમનું વાસ્તુપૂજન
- 501પતિવ્રતા દીર્ઘિકાએ સૂર્યની ગતિ અટકાવીને પતિને સજીવન કર્યો
- 502જાબાલી ઋષિ અને પુત્રી ફલવતીનો પદ્મશીલામાં વાસ
- 503વ્યાસજીના દ્વિતીય પુત્ર કંપીજલથી વંશ આગળ વધ્યો
- 504તિલોત્તમા અપ્સરા દ્વારા શંકરને પાંચ મુખ થયા
- 505જમદગ્નિ ઋષિના જન્મની કથા
- 506કંસારી દ્વારા પિપ્લાદનો જન્મ - શનિદેવનું પિપ્લાદને વરદાન
- 507કાશીના રાજાની રાણી અર્ચાએ પુત્રપ્રાપ્તિ માટે ગૌરીવ્રત કર્યુ
- 508દૈત્યોનું બળ ઓછું કરવા બ્રહ્મા દ્વારા યજ્ઞ
- 509બ્રહ્માના યજ્ઞમાં વિપ્રરૂપે આવેલા શ્રીહરિનો સર્વને ઉપદેશ
- 510પુલત્સ્યપુત્ર વિશ્વાસુ રાક્ષસ થયો અને ઉદુંબરી દેવી થઇ
- 511બ્રહ્મા સાથે યજ્ઞમાં ગોપકન્યા આયરના બેસવાથી સાવિત્રીનો સર્વેને શાપ
- 512રાજકન્યા રત્નવતી અને વિપ્રકન્યા છાંદોગ્ય શ્રીહરિને પતિભાવે વરી
- 513રાધા સખી નાગલીલા અને વિપ્રકન્યાને ગોલોકધામની પ્રાપ્તિ
- 514તપ કરતાં નપુંસકોનો મા બહુચરાજી દ્વારા મોક્ષ
- 515શ્રીકૃષ્ણનારાયણ દ્વારા દૈત્ય વક્ર અને ત્રિપુરાસુરથી શંકરની રક્ષા
- 516અંધકાસુર સાથે યુદ્ધમાં શંકરનો વિજય
- 518ઇન્દ્રદ્યુમ્ન રાજાને લોમશ ઋષિના દર્શન, ઉપદેશ અને આજ્ઞા
- 519લોમશ ઋષિ દ્વારા ઇન્દ્રધુમ્ન રાજાને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહિમા
- 520વેદમાતા સાવિત્રી દ્વારા નારદને વેદનું જ્ઞાન - નારદ દ્વારા પ્રભુની સ્તુતિ
- 521ઇન્દ્રદ્યુમ્ન રાજાએ લોમશ ઋષિ પાસેથી મંત્રદીક્ષા લીધી
- 522ભગવાનનાં ધામમાં સમય-દિવસની ગણતરી ❖ લોમશ ઋષિનું દિવ્ય જીવન
- 523કપિલ ભગવાન અને જૈગીષ્ય ઋષિનો અશ્વશીરા રાજાને ઉપદેશ
- 524કાશ્મીરનો વસુ રાજા અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરી પરમધામમાં ગયો
- 525સનત ઋષિએ રૈભ્યમુનિને સંસારમાં મોક્ષ અપાવનારા સાધન વિશે જ્ઞાન આપ્યું
- 526પરમધામ વર્ણન ❖ શુભ સ્વપ્નફળ જ્ઞાન
- 527સૂર્ય-ચંદ્ર અને રાહુનું ગ્રહણ ❖ અશુભ સ્વપ્નફળ જ્ઞાન
- 528ગુરુ મહિમા અને શુભ-અશુભ કર્મોના ફળનું જ્ઞાન
- 529અનાદિશ્રીકૃષ્ણનારાયણની જન્મજયંતિએ સર્વે કુંકુમવાપી પધાર્યા
- 530ચિંતામણીની પ્રાપ્તિ માટે દુર્જય રાજાનું યુદ્ધ - નૈમિષારણ્યક્ષેત્રની ઉત્પત્તિ
- 532મહાતપા ઋષિનો પ્રજાપાલ રાજાને ભક્તિનો ઉપદેશ
- 533અનાદિશ્રીકૃષ્ણનારાયણ અને કુંકુમવાપી તીર્થનો મહિમા
- 534શંકર-પાર્વતી સર્વે પ્રભુની જન્મજયંતિએ કુંકુમવાપી પધાર્યા
- 535પ્રભાસક્ષેત્ર-સોમનાથક્ષેત્ર ઉત્પત્તિ ❖ તીર્થમાં દાનનું ફળ
- 536સમુદ્રતીર્થ અને સરસ્વતીતીર્થનો મહિમા
- 537પ્રભાસ - સોમનાથ અને તુલસીશ્યામ તીર્થનું મહાત્મ્ય - ભૂત, પ્રેત, પિશાચ આદિકના નિવાસ સ્થાનો
- 539કામદંડ - માર્કન્ડેય - યાદવાસ્થલી - નંદી - ત્રીતતીર્થ મહાત્મ્ય
- 541શિકારી તપ કરી વિદ્વાન સત્યતપાના નામથી પ્રસિદ્ધ થયો
- 542કઇ તિથિએ કોનું પૂજન કરવું ?
- 543ધન્વા રાજાની મોક્ષગતિ - મૃગતીર્થ અને ચ્યવનતીર્થ ઉત્પત્તિ
- 544ત્રણ ભાઇઓ તેમજ નૃગરાજા, કૃતુધ્વજરાજા અને વિપ્ર દુ:સહની કથા
- 545નરનારાયણ દ્વારા વિશાલ રાજાને ઉપાસનાથી પ્રાપ્તિનું જ્ઞાન
- 546ગુરુ મહિમા ❖ મુક્તપાલ રાજા પ્રભુના ધામને પામ્યો
- 547ગુપ્તપ્રયાગ તીર્થ તેમજ નારદ તીર્થનો મહિમા
- 548વેનરાજાની શ્રાદ્ધ દ્વારા મુક્તિ - લોમશ ઋષિનો ઉપદેશ
- 549નારદ દ્વારા અગત્સ્યમુનિને સૌરાષ્ટ્રના તીર્થોનું મહાત્મ્ય
- 550ગૌતમ ઋષિ - પતિવ્રતા અહલ્યા - ગોદાવરી અને વેલુરાજાની કથા
- 551શ્રીહરિ દ્વારા બ્રહ્માને મોક્ષ પ્રાપ્તિ માટે ઉપદેશ
- 552કેંદરકુર્ચ - મંકણક - અમરીષ - ઋષિકેશ આદિક તીર્થોની કથા
- 553અર્બુદાચલનાં તીર્થોનો મહિમા ❖ શંકરનો પાર્વતીને ઉપદેશ
- 555હિમાલયની પવિત્ર નદીઓ અને નર્મદા ઉત્પત્તિ તેમજ મહિમા
- 556નર્મદાકાંઠે પિતૃશ્રાદ્ધ મહિમા - નારાયણી દ્વારા મહિષાસુરનો વધ
- 557કલહંસ - કલ્માષપાદ તીર્થ ❖ ધર્મદેવ દ્વારા અનેક ઋષિઓની મુક્તિ
- 558રંતિદેવ રાજા - હરિકેશ બ્રાહ્મણ - સાલંકાયન રાજાની કથા
- 559નર્મદાકાંઠે રહેલા મંડપેશ્વર - હર્વીધામેશ્વર - કરમર્દન તીર્થની કથા
- 560રેવાચરૂ - જાલેશ્વર - ૐકારેશ્વર તીર્થની કથા
- 561અમરકંટક તીર્થ અને વ્યાઘ્રેશ્વર તીર્થની કથા
- 562ગૌદાન તેમજ અન્ન-જલના દાનનો મહિમા
- 563ચંદ્રસેન, ધુંધુમાર અને ભરતરાજા તેમજ દુવાર્સા ઋષિની કથા
- 564ગૃહસ્થો કેવા કર્મો કરવાથી ભુક્તિ, મુક્તિ અને ધામને પામે ?
- 565આત્મનિવેદી ભક્તો માટે શ્રીહરિની પૂજાવિધિનું વર્ણન
- 566કોણ સુખી રહે ? - કોણ દુ:ખી રહે ? - કોણ પ્રભુને પામે ?
- 567તીર્થમાં મૃત્યુ પામનાર જીવાત્મા મોક્ષને પામે છે
- 568હવલશ્વ રાજા - મુચકુંદ રાજા અને શશાંક રાજાની કથા
- 569માયાનું વર્ણન ❖ શ્રીહરિએ સોમશર્મા ઋષિને માયાનું સ્વરૂપ બતાવ્યું
- 570હરિદ્વારના કુલ્જામ્ર તીર્થમાં સ્નાન-દાનથી કૌશલ દેશના રાજા-રાણીની મુક્તિ
- 571માતંગેશ્વર તીર્થ અને કપીલા તીર્થનો મહિમા
- 572વિશોકા - સુવર્ણદ્વિપ અને વાગુરેવા તીર્થનો મહિમા
- 573શુક્લ - મેઘનાદક્ષેત્ર - પિપલેશ અને લુબ્ધેશ્વર તીર્થનો મહિમા
- 574ભૃગુતીર્થ - તામ્રપાત્ર અને મંત્રદીક્ષા મહાત્મ્ય
- 575સારા-નરસા કર્મોનું ફળ અને પ્રાયશ્ચિત - પાપનાશક બ્રહ્મકુર્ચ વ્રત - શંકરનો કૈલાશ અને સ્મશાનમાં વાસ - મૂર્તિના અપરાધ અને પ્રાયશ્ચિત
- 577કલીંગ રાજાનો પુત્ર અને કાંચી રાજાની પુત્રી બંનેની સદ્ગતિ થઇ
- 578વૈશ્ય કુટુંબ અને રાક્ષસની સદ્ગતિ ❖ મંદિરમાં સેવા-ભક્તિનો મહિમા
- 579નર્મદાના રેવા - લીનેશ્વર - ગોપાલશ - પરાશર આદિક તીર્થનો મહિમા
- 580સોમેશ્વર - વ્યાસ - માર્કન્ડેય અને જલશાહી તીર્થની કથા - શુદ્ધિ-અશુદ્ધિ જ્ઞાન
- 581પુરુષોત્તમ ક્ષેત્ર એવા જગન્નાથપુરીની ઉત્પત્તિ
- 582જગન્નાથપુરીમાં કાષ્ટની ચારેય મૂર્તિમાં પ્રભુનો વાસ અને મહિમા
- 583પુંડરીક અને અંબરીષ બંને ભક્તિપરાયણ રહી અંતે ધામમાં ગયા
- 584શ્રીહરિ દ્વારા ઇન્દ્રદ્યુમ્ન રાજાને જગન્નાથપુરીમાં મંદિર બનાવવાની આજ્ઞા
- 585ભક્તિનાં પ્રકાર ❖ જગન્નાથપુરીમાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે રાજાને શંકરની આજ્ઞા
- 586નારાયણે વિપ્રરૂપે આવી ઇન્દ્રદ્યુમ્ન રાજાને જગન્નાથજીની મૂર્તિ વિશે કહ્યું
- 587જગન્નાથજીની મૂર્તિ અને રથની પ્રતિષ્ઠા માટે બ્રહ્માજીને આમંત્રણ
- 588બ્રહ્માજી દ્વારા મૂર્તિપ્રતિષ્ઠા - જગન્નાથ ભગવાનનો સર્વને આશિર્વાદ
- 589શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાના કૃતયુગ સંતાનનું પૂજન, ઉત્સવ અને મહિમા
- 590કૃતયુગ સંતાનનાં અંતિમ અધ્યાયમાં પ્રગટ ભગવાનની સ્તુતિ-આશિર્વાદ