ભાગ · અધ્યાય ૨૨

શ્રીહરિના શરીરમાંથી સર્વ બ્રહ્મવિદ્યાઓનું પ્રાગટ્ય

શ્રીનારાયણ કહે : અક્ષીવિદ્યા, મધુવિદ્યા, દહર વિદ્યા, આદી અનેક પ્રકારની બ્રહ્મવિદ્યાઓ શ્રીહરિના શરીરમાંથી પ્રગટ થઇ. સર્વે સૃષ્ટિઓ દિવ્યરૂપે વિચરી શરણે આવેલાને હરિકૃષ્ણમાં હેત કરાવી પરબ્રહ્મની સાથે જોડી દે છે. તે બ્રહ્મવિદ્યાઓ સેવિકા થઇને ઉપાસના કરનારા ભક્તિ ધ્યાનમાં મગ્ન રહેનારા નરનારીઓને પરમપદને પમાડે છે.