ભાગ · અધ્યાય ૧૪

માયા દ્વારા અવિદ્યાઓની ઉત્પત્તિ

શ્રીનારાયણ કહે : બ્રહ્માએ માયાને ગ્રહણ કરી મોહ, મહામોહ, તામીસ, અંધતામીસ્ર, અવિદ્યા, હિંસા, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ-મત્સર, આશા, તૃષ્ણા, કુશીલાદ્રોહ અનેક પ્રકારની અવિદ્યાઓ ઉત્પન્ન કરી, બ્રહ્માંડમાં હાહાકાર થઇ ગયો, ક્યાંય શાંતિ ન મળી.