ભાગ ૧ · અધ્યાય ૫
ઇશ્વરસૃષ્ટિનું સંચાલન
વાસુદેવ કહે : મને શું કામ પ્રગટ કર્યો ? ત્યારે શ્રીહરિએ વાસુદેવને અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ ત્રણ રૂપ બતાવીને કહ્યું કે, આ ત્રણે સ્વરૂપ તમારામાં રહીને બ્રહ્માંડોના ઇશ્વર સૃષ્ટિનું સંચાલન કરશે અને હું તમારામાં રહીશ.