ભાગ ૧ · અધ્યાય ૭૭
પ્રેતની સદ્ગતિ માટે નારાયણબલી વિધિ
શ્રીનારાયણ કહે : હે લક્ષ્મી, મરનારની પાછળ નારાયણબલી કરવાથી પ્રેતની પ્રેત દેહમાંથી મુક્તિ થાય છે. તે નારાયણબલીમાં સર્વે દેવતાઓનું પૂજન, ઇશ્વરોનું પૂજન પરમાત્માને ઉદ્દેશીને થાય છે, તેથી પ્રેતની સદ્ગતિ થાય છે.