Part 2
193 chapters
- 1શ્રીકૃષ્ણ દ્વારા રાધિકાજીને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહિમા
- 2હિરણ્યકુર્ચ અને હિરણ્યઅંડનો નાશ - મેરૂ પર્વતથી પૃથ્વી-ગ્રહોની ઉત્પત્તિ
- 3માતા કંભરાલક્ષ્મી - પિતા ગોપાલકૃષ્ણના ખોળે કુંકુમવાપી તીર્થમાં - અનાદિશ્રીકૃષ્ણનારાયણ - શ્રીબાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય (પ્રથમ જન્મોત્સવ)
- 4શ્રીબાલકૃષ્ણ પ્રભુએ દેવ-ઇશ્વર આદિક સર્વેને અધિકારો આપ્યા
- 5ષષ્ટીદેવીએ દૈત્યોથી બાલકૃષ્ણપ્રભુનું રક્ષણ કર્યુ
- 6શ્રીબાલકૃષ્ણ પ્રભુની નામકરણ વિધિ તેમજ સાણાસુર વધ
- 7શ્રીબાલકૃષ્ણ પ્રભુનો પ્રેંખા ઉત્સવ - તલાજા રાક્ષસીની મુક્તિ
- 8શ્રીબાલકૃષ્ણ પ્રભુનો દુગ્ધપાન ઉત્સવ - રાક્ષસ-રાક્ષસીઓની મુક્તિ
- 9ગુરુ લોમશ ઋષિ દ્વારા બાલપ્રભુને મંત્રદીક્ષા - ક્રોધન અસુરની મુક્તિ
- 10શ્રીબાલકૃષ્ણ પ્રભુનો ઉપવેશ સંસ્કાર - પૃથ્વીપુત્રી સિંહીકાની કથા
- 11શ્રીબાલકૃષ્ણ પ્રભુનો કર્ણવેધ સંસ્કાર - તન્નવાયઆશ્રમ તીર્થ
- 12શ્રીબાલકૃષ્ણ પ્રભુએ દમનક અસુરનો ઉદ્ધાર કર્યો
- 13બાલકૃષ્ણના રક્ષણ માટે પ્રભુપત્નીઓ અને રાક્ષસીઓ વચ્ચે યુદ્ધ
- 14બાલકૃષ્ણના શરણે આવવાથી રાક્ષસીઓ દિવ્ય કન્યાઓ થઇ
- 15લોમશ ઋષિએ કન્યાઓને ધર્મ, વ્રત, ભક્તિ, જ્ઞાનનો ઉપદેશ આપ્યો
- 16ચાર્તુમાસના વ્રત-નિયમો ❖ બાલપ્રભુ દ્વારા કંકતાલ અસુરોનો ઉદ્ધાર
- 17બાલપ્રભુએ દૈત્યપત્નીઓનો ઉદ્ધાર કર્યો ❖ છ પ્રકારની ભક્તિ
- 18પિતૃકન્યાઓની ઉત્પત્તિ અને વાસ - કર્મ પ્રમાણે દંડ
- 19શ્રીબાલકૃષ્ણ પ્રભુનો દ્વિતીય અને તૃતિય જન્મજયંતિ મહોત્સવ
- 22નરનારાયણ સાથે યુદ્ધમાં પ્રહલાદનો પરાજય
- 23સોળ પ્રકારનાં ધર્મનું જ્ઞાન - વાસના નિવૃત્તિ ઉપાય ❖ રાક્ષસોનો ઉદ્ધાર
- 24શ્રીબાલકૃષ્ણ પ્રભુના ચૌલ સંસ્કાર વિધિનું વર્ણન
- 25શ્રીબાલકૃષ્ણ પ્રભુનો પુષ્પદોલોત્સવ ❖ સાલમાલ અસુરનો ઉદ્ધાર
- 26શ્રીબાલકૃષ્ણ પ્રભુ દ્વારા સાલવંશના અસુરોનો નાશ - ઉપદેશ
- 27લોમશ ઋષિ દ્વારા દૈત્યપત્નીઓને ધર્મ, વ્રત, ભક્તિનો ઉપદેશ
- 28શ્રીબાલકૃષ્ણ પ્રભુનો ચતુર્થ જન્મજયંતિ મહોત્સવ
- 29શાવદીનનો પુત્રપ્રાપ્તિ માટે મહાકાલીને બાળકના બલિનો પ્રયત્ન
- 30મહાકાલીએ શાવદીન રાજાનો વધ કર્યો ❖ કુરુક્ષેત્ર ઉત્પત્તિ
- 31કાલિકા તીર્થ ❖ યુગે યુગનાં ધર્મમાં પરિવર્તનનું કારણ
- 32શ્રીબાલકૃષ્ણ પ્રભુની નવ ગ્રહોને આજ્ઞા - કોને નડવું - કોને ન નડવું
- 33શ્રીબાલકૃષ્ણ પ્રભુ દ્વારા વલ્લિદીન અસુરનો ઉદ્ધાર
- 34શ્રીબાલકૃષ્ણ પ્રભુનો પાંચમો જન્મજંયતિ મહોત્સવ
- 35શ્રીબાલકૃષ્ણ પ્રભુને પ્રસન્ન કરવા શંકર દ્વારા નાટ્યોત્સવ
- 36શ્રીબાલકૃષ્ણ પ્રભુના વિદ્યાભ્યાસનો પ્રારંભ ❖ વરાટક અસુર કથા
- 37બાલપ્રભુએ મલેચ્છ જાતિનો ઉદ્ધાર કરી સૌરાષ્ટ્રનાં જનોને સુખી કર્યા
- 38બાલપ્રભુના યોગથી રાક્ષસો અને ઋષિઓનો ઉદ્ધાર
- 39શ્રીબાલકૃષ્ણ પ્રભુનો છઠ્ઠો જન્મજયંતિ મહોત્સવ
- 40અશ્વપટ સરોવરકાંઠે ઉર્જવ્રત ઋષિ દ્વારા લક્ષ્મીનારાયણ સંહિતાની કથા
- 41રાજા કંથાધાર અને રાણી હડકાયીની કથા
- 43શ્રીબાલકૃષ્ણ પ્રભુનો સાતમો જન્મજયંતિ મહોત્સવ
- 44રણંગમ રાજા અને ભક્ત લક્ષ્મણઆર્યની કથા
- 45શ્રીબાલકૃષ્ણ પ્રભુ દ્વારા સામુદ્રિક માત્રાગસ્કર રાક્ષસનો ઉદ્ધાર
- 47લોમશ ઋષિનો કન્યાઓને ઉપદેશ - અનાદિશ્રીકૃષ્ણનારાયણ મંત્રજ્ઞાન
- 48ઇડા, પીંગલા, સુષુમ્ણા ત્રણેય બહેનો બાલપ્રભુના દર્શને આવી
- 49બ્રહ્માની બોત્તેર હજાર કન્યાઓ બાલપ્રભુના દર્શને ગઇ
- 50જુમાસેમ્લા રાજા અને દંડરાજાની કથા
- 51વૈષ્ણવગણો દ્વારા કરોડો રાક્ષસોનો નાશ
- 52વિશ્વાવસુ ગાંધર્વે પોતાની ત્રણસો કન્યા અનાદિશ્રીકૃષ્ણનારાયણને અર્પણ કરી
- 53દિવ્ય વિમાન પર વિજય મેળવવા અસુરોની કપટયુક્તિ - પરાજય
- 54સનત ઋષિ દ્વારા જુમાસેમ્લા રાજાને ઉપદેશ
- 55અનાદિશ્રીકૃષ્ણનારાયણે જુમાસેમ્લા રાજાના કુટુંબનો મોક્ષ કર્યો
- 56જુમાસેમ્લા રાજા અને તેના સેનાપતિઓની પૂર્વ જન્મની કથા
- 57યમરાજ દ્વારા આરબીજ દેશનાં રક્તબીજ આદિક દૈત્યોનો સંહાર
- 58આરબીજ દેશના રક્તબીજ અસુરની કથા
- 59ભાલ દેશના સુધન વણિક અને પ્રેત અંતે પ્રભુના ધામમાં ગયા
- 60ઉદયપુરના ધીરવીર સરોવરમાં ડુબતા મનુષ્યોનું પ્રભુ દ્વારા રક્ષણ
- 61શ્રીહરિના ચરણામૃતના પ્રતાપથી ક્રૂરસિંહ રાક્ષસનો સ્વર્ગવાસ
- 62શ્રીબાલકૃષ્ણ પ્રભુનો આઠમો જન્મજયંતિ મહોત્સવ
- 63પ્રભુએ સમુદ્રમાં કુર્મરૂપ ધારણ કરી વણિક કુટુંબની રક્ષા કરી
- 64સૌરાષ્ટ્રનાં ગોપનાથ તીર્થનું મહાત્મ્ય
- 65શ્રીબાલકૃષ્ણ પ્રભુનો વૈશાખ સુદ ત્રીજમાં યજ્ઞોપવીત મહોત્સવ
- 67પ્રભુનો દિવ્ય, ભવ્ય ભોજન સમારંભ - નારદજી દ્વારા પરાવિદ્યાનો ઉપદેશ
- 68શ્રીબાલકૃષ્ણ પ્રભુને સર્વએ દાન આપ્યા - પ્રભુએ દિવ્ય દર્શન આપ્યા
- 69પ્રભુ કઇ સેવા - દાન અને આરાધનાથી પ્રસન્ન થાય ?
- 70જયામઘ રાજાના પૂર્વના છ જન્મોની કથા
- 71શ્રીનારાયણ દ્વારા બ્રહ્માજીને જીવાત્માનાં મોક્ષ માટે જ્ઞાનઉપદેશ
- 72કુંકુમવાપી તીર્થમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણના મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા
- 73પ્રભુએ સુધન ભક્તની લૂંટારાઓથી રક્ષા કરી
- 74શ્રીબાલકૃષ્ણ પ્રભુનો નવમો જન્મજયંતિ મહોત્સવ
- 75પ્રભુએ સંતાપન રાક્ષસોનો ઉદ્ધાર કરી વિપ્ર બાળકોને સજીવન કર્યા
- 77પીડિત બ્રાહ્મણોને પ્રભુએ પાપમુક્ત કર્યા - સુરતાયન ઋષિનો ઉપદેશ
- 79અનાદિશ્રીકૃષ્ણનારાયણે જામવંથલી પધારી ભક્તોને ઉપદેશ અને આજ્ઞા આપી
- 80શ્રીબાલકૃષ્ણ પ્રભુનો દશમો જન્મજયંતિ મહોત્સવ - સર્વાત્મનિવેદી ભક્ત બલેશ્વર રાજાની શ્રીહરિ દ્વારા વનેચરરૂપે પરીક્ષા
- 82શ્રીહરિએ સુદર્શનચક્ર આપી જયધ્વજ રાજાનાં યજ્ઞની રક્ષા કરી
- 83જયધ્વજ રાજાનો પર્વતોને બ્રહ્મઉપદેશ - રાજાની મોક્ષગતિ
- 84પુલસ્ત્ય ઋષિ દ્વારા પત્ની ઐલવિલાને ચાર યુગનાં ધર્મનું જ્ઞાન
- 86ઐલવિલાના પૌલસ્ત્ય વંશમાં રાવણ, કુંભકર્ણ આદિક થયા
- 87શ્રીહરિના અપરાધના ફળસ્વરૂપ અધર્મજીવ રાક્ષસની અધોગતિ
- 88પાપનો નાશ કરી શાશ્વત શાંતિ આપનારું તીર્થ કયું છે ?
- 89શ્રીબાલકૃષ્ણ પ્રભુનો અગિયારમો જન્મજયંતિ મહોત્સવ
- 90શંકરની આજ્ઞાથી ભૈરવી મહામારીએ પાપીઓનો નાશ કર્યો
- 91મહામારીના રોગમાં મરેલા પાપીઓનું શ્રીહરિ દ્વારા પુર્નજીવન
- 92જીવ-ઇશ્વર-માયા-બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન - ઉપદેશ
- 94અશ્વપટ સરોવરકાંઠે ચતુર્વ્યુહ તીર્થ અને સ્વંયપ્રકાશ તીર્થ
- 95ઉષ્ણાલય ખંડમાં સમુદ્રરેલ્યાનાં આપત્તકાળમાં પ્રભુ દ્વારા પ્રજાનું રક્ષણ
- 97અનેક ઋષિમુનિઓનું શ્રીહરિ દ્વારા રક્ષણ
- 98સનતઋષિ અને ઉર્વશી અપ્સરા પરસ્પર શાપથી બિલાડો-ચકલી થયા
- 99શ્રીહરિ દ્વારા નિંભાડામાં બિલાડીનાં બચ્ચાંઓનું રક્ષણ
- 100લક્ષ્મી અને ઉર્વશી ચકલી હિમાલય પર તપ કરી શાપ મુક્ત થઇ
- 106શ્રીબાલકૃષ્ણ પ્રભુનો બારમો જન્મજયંતિ મહોત્સવ
- 107શ્રીહરિ દ્વારા કીંપુરુષખંડમાં રાક્ષસોથી કન્યાઓની રક્ષા
- 108રશિયાન પ્રદેશમાં મીનકંગુ નદી કાંઠે મહાવૈષ્ણવ યજ્ઞ
- 110મહાયજ્ઞને અંતે શ્રીહરિએ સર્વેને પારિતોષિકો આપ્યા - નદીઓ તીર્થરૂપ કરી
- 112અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રસન્ન કરવાના સાધનોનો ઉપદેશ
- 115કુંકુમવાપીમાં શ્રીબાલકૃષ્ણ પ્રભુની પ્રસન્નતાર્થે પુષ્પદોલોત્સવ થયો
- 116શ્રીબાલકૃષ્ણ પ્રભુનો તેરમો જન્મજયંતિ મહોત્સવ
- 117કુંકુમવાપીમાં દત્તાત્રેય - પવમાન અને વરાહ તીર્થનો વાસ
- 118શ્રીબાલકૃષ્ણ પ્રભુનો ચૌદમો જન્મજયંતિ મહોત્સવ
- 119દેવાયતન ભગતે ધુન-કિર્તન-મંત્રના પ્રતાપથી અનેક જીવોનો ઉદ્ધાર કર્યો
- 121શ્રીહરિની આજ્ઞાથી દેવતાયન ઋષિનો રશિયાના પ્રદેશોમાં મંત્રઉપદેશ
- 123શીબી રાજા દ્વારા પ્રથમ મહાવિષ્ણુયાગ - શ્રીહરિનો ઉપદેશ
- 126થર્કુટ રાજા દ્વારા દ્વિતીય મહાવિષ્ણુયાગ - શ્રીહરિનો ઉપદેશ
- 127વીરજાર રાજા દ્વારા તૃતિય મહાવિષ્ણુયાગ - શ્રીહરિનો ઉપદેશ
- 130શકત્યક્ષિ રાજા દ્વારા ચતુર્થ મહાવિષ્ણુયાગ - શ્રીહરિનો ઉપદેશ
- 132કાલિમેશ રાજા દ્વારા પંચમ મહાવિષ્ણુયાગ - શ્રીહરિનો ઉપદેશ
- 133શ્રીહરિએ લાલાસન યોગીને મંત્રદીક્ષા આપી - મંત્રદીક્ષા મહાત્મ્ય
- 134શ્રીહરિએ શુરજાર રાજા અને વરૂથીની રાણીને દિવ્યગતિ આપી
- 135શ્રીહરિએ કૃપા કરી દેવતાયન ભક્તને દેવાલયમાં વાસ આપ્યો
- 136પચ્ચીશ પ્રકારનાં મંદિરોનું વર્ણન
- 141શ્રીહરિ દ્વારા દેવતાયન ભક્ત પાસે મંદિર રચના-મૂર્તિપ્રતિષ્ઠા વર્ણન
- 161ધનમોદ નામના ધીવરને શ્રીહરિએ મત્સ્યરૂપે દર્શન આપી મોક્ષ કર્યો
- 162મુંગા વેયુને શ્રીહરિએ કપિલરૂપે દર્શન આપી બોલતો કર્યો
- 163શ્રીહરિ દ્વારા વૈશ્યભક્ત દ્યુવિશ્રામની ગાયોની રક્ષા
- 164શ્રીહરિ દ્વારા વૃકાયન ઋષિ અને નિલકર્ણની અતિવૃષ્ટિથી રક્ષા
- 165હેતુમાલ ખંડ (યુરોપ)માં ભક્તિ કરાવવા વૃકાયન ઋષિનું વિચરણ
- 166શ્રીહરિ દ્વારા હેતુમાલ ખંડનાં રાસાયનારણ્યમાં મહાવિષ્ણુયાગ
- 173પરબ્રહ્મ અનાદિશ્રીકૃષ્ણનારાયણ અને પરમધામનું યથાર્થ મહાત્મ્ય
- 174રાજધાની ઓંકારેષ્ટ અને જરસ્થળીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 179રાજધાની વીયાનાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 180રાજધાની તીરાણમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 181અલ્વીનર રાજાની ગત્વાર્થશ્રીનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 182જીનવર્ધી રાજાની રામપુરીનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 185અલ્પકેતુ રાજાની જીવનીનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 186જયકૃષ્ણવ રાજાની વરણાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 187પરીશાન રાજાના રાજ્યમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 190મુદ્રાંડ રાજાની મદ્રિટાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 191ગંડક રાજાની લીશવનનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 192લીનોર્ણ રાજાની વારૂણીનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 193બલલીન રાજાની વિશાલનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 194વરસિંહ રાજાની વાશીલાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 195રાયગામલ રાજાની રીગાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 196ફેનતંતુ રાજાની ત્રિનયાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 197સ્તોકહોમ રાજાની ઉમાપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 198કાષ્ટક રાજાની તુન્નયામાનપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 199કોલક રાજાની મુરમાષાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 200દિનમાનાર્ક રાજાની અપશનાવિકાપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 201રાયકિન્નર રાજાના અમરીપ્રદેશમાં શ્રીહરિ દ્વારા દિવ્ય ભવ્ય મહાયજ્ઞ
- 208રણજીત રાજાના મીનાર્કકૃષ્ણપતન રાજ્યમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 209રાયવાકક્ષ રાજાની તૂર્યપદાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 210રાયમારીષ રાજાના ઋદ્ધીશાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 211રાયબાલેશ્વર રાજાની વાયુફેનાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 213રાયલંબાર રાજાની કિમુવક્રાપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 214રાયનવાર્ક રાજાની ચિચાંગોપુરીનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ - રાયહંડેશ્વર રાજાની માક્ષિકાપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 215રાયકૂપેશ રાજાની હવાનાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 216વનજ્વાલા રાજાની સાનુજ્યોષ્ટ્રીપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 217પરાવર રાજાની કાયનીપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 218કોટીશ્વર રાજાની પેયિસ્થાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 219સતીષ રાજાની સંચાલાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 220કર્કશ રાજાની ફાંકલાશીપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 221આંડજરા રાજાના ચિલ્લી દેશમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 222રાયસોમન રાજાની વાયુમાનનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 223ઉરૂગવાક્ષમાન રાજાની રાયગ્રામાપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 224પરાંગવ્રત રાજાની આશાસનાપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 225બ્રાહ્મીલ રાષ્ટ્રમાં ગોયાજનાનગરીમાં શ્રીહરિ દ્વારા દિવ્ય ભવ્ય મહાયજ્ઞ - શ્રીહરિ દ્વારા યજ્ઞની પૂર્ણાહુતિએ સર્વને આશિર્વાદ અને ઉપદેશ
- 231રાયપતિ રાજાની વ્યોનોજરાશાપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
- 232શ્રીહરિ દ્વારા લાપલાત્રીપુરી નગરમાં નવજીવન દૈત્યનો ઉદ્ધાર
- 233અનાદિશ્રીકૃષ્ણનારાયણ દ્વારા કુંકુમવાપીમાં શરદપૂર્ણિમાએ દિવ્ય રાસોત્સવ
- 234શ્રીબાલકૃષ્ણ પ્રભુનો પંદર અને સોળમો જન્મજયંતિ મહોત્સવ
- 236બાવળનાં વૃક્ષરૂપે રહેલા બર્બુર રાજાનો બાલપ્રભુ દ્વારા મોક્ષ
- 237કચ્છ દેશનાં સંપર્ક રાજાની દત્તાત્રેયરૂપે બાલપ્રભુએ રક્ષા કરી
- 238બાલપ્રભુ અન્નકુટ ઉત્સવ કરી જમ્યા અને સર્વને પ્રસાદી જમાડી
- 239બાલપ્રભુના પુંડરીક રાજાને હંસરૂપે અને ચોલ રાજાને નૃસિંહરૂપે દર્શન
- 240બાલપ્રભુના વીતિહોત્ર યોગીને સહસ્ત્ર ઋષભદેવરૂપે દર્શન
- 241કુંકુમવાપીમાં બાલપ્રભુના દર્શન કરવા પતંજલિ ઋષિનું આગમન
- 242પંકિલ ઋષિએ અશ્વપટ સરોવરકાંઠે વામન મંદિર કરી વાસ કર્યો
- 243હેમકલ્ગી રાજા દ્વારા અશ્વપટ સરોવરકાંઠે પરશુરામ મંદિર નિર્માણ
- 244અશ્વપાટલ રાજાને સોમયજ્ઞ દરમિયાન લોમશ ઋષિ દ્વારા મોક્ષજ્ઞાન
- 249લોમશ ગીતા - ગુરુ લોમશ ઋષિ અને શિષ્ય અશ્વપાટલ રાજાનો સંવાદ - શ્રદ્ધાનું મહત્વ - માયિક પંચવિષયનાં દ્વાર કઇ રીતે બંધ થાય ?
- 250ત્યાગમાર્ગનું ફળ શું ? - કોના આશ્રયથી મોક્ષ થાય ?
- 251આત્મા પાપવાળો કેમ થાય છે ? - મુક્તિ કેમ થાય છે ?
- 252કેવું જ્ઞાન ધામની પ્રાપ્તિ કરાવે ? - જ્ઞાનરહિત હોય તેનો મોક્ષ કેમ થાય ?
- 253આ લોક-પરલોકમાં સુખી કેમ થવાય ? - કલ્યાણનું મૂળ સાધન કયું ?
- 254સર્વ દેવો કયાં સાધનથી પ્રસન્ન થાય ? - કોની ઉપાસનાથી કેવી મુક્તિ થાય ?
- 255યોગનું બળ કેટલું છે ? - પરમધામ કેવું છે ?
- 256જીવાત્મા સંસારને ત્યજી ધામમાં જવા પ્રયત્ન કેમ કરતો નથી ?
- 257આત્મા દેહથી કઇ રીતે નીકળે છે ? - કોની ઉપાસનાથી કયાં ધામની પ્રાપ્તિ ?
- 258આનર્ત રાજા અને કુશલા દેવીનો જ્ઞાનરૂપી સંવાદ
- 259અનાદિશ્રીકૃષ્ણનારાયણ દ્વારા શિષ્ય સ્વયંપ્રકાશને મોક્ષ ઉપદેશ
- 260યોગી કઇ રીતે પરમગતિને પામે ?
- 261પરબ્રહ્મ પરમધામાધિપતિ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહિમા
- 262બાલપ્રભુ દ્વારા સીતા-રામરૂપે ભાણવીર્ય રાજાની રક્ષા
- 263બાલપ્રભુ અને સૂર્યદેવ દ્વારા ઉર્જવૃતની કોઢના રોગથી મુક્તિ
- 264બાલપ્રભુના મંત્રના પ્રતાપથી મુંગો શાર્ઙ્ગધર બોલતો થયો
- 265બાલપ્રભુની ભક્તિ દ્વારા પાર્ષ્ણીરદ શુદ્રના સર્વે પાપ નષ્ટ
- 266બાલપ્રભુએ વિપ્ર ધર્મસુમંતુને ચિતામાંથી બેઠો કરી નવજીવન આપ્યું
- 267બાલપ્રભુની કૃપાથી રક્ષાંગાર રાજા અને સત્યારાણી મોક્ષભાગી થયા
- 268પ્રબોધ ઋષિના ઉપદેશથી અમોહાક્ષ રાજાનો કુંકુમવાપીમાં મોક્ષ
- 269બાલપ્રભુના લક્ષ્મીનારાયણરૂપે અભયાક્ષ રાજાને દર્શન
- 270દેવાણી ભક્ત - બ્રહ્મસ્તંભ ઋષિ - અમરી કન્યા અને કુપ્યવાલની કથા
- 271કુંકુમવિપ્ર - સતીશા ચારણ - વણીકપત્ની અને ચૈત્યબ્રહ્મ વિપ્રની કથા
- 272ગોપાલકૃષ્ણનું તપ - અશ્વપટ સરોવર ઉત્પત્તિ - અશ્વપાટલ રાજાની ત્યાગીદીક્ષા
- 273બાલપ્રભુ દ્વારા સાધુધર્મો - સુક્ષ્મધર્મો - સ્થૂળધર્મો અને મોક્ષધર્મોનું જ્ઞાન
- 274કુંકુમવાપી નિવાસી શ્રીબાલકૃષ્ણ પ્રભુ સાથે - કાશી નિવાસી દુ:ખહા લક્ષ્મીના લગ્નોત્સવની દિવ્ય કથા