Part 3
62 chapters
- 1બ્રહ્માના એકાવનમાં વારાહકલ્પમાં તેમજ બ્રહ્માના ત્રેપન વર્ષોમાં - અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુના અવતારોનું વારંવાર પ્રાગટ્ય
- 39લોકકલ્યાણ કેમ થાય ? - પતિવ્રતા સ્ત્રીઓના ધર્મ અને મહાત્મય
- 45નિર્ગુણ ભક્તિયોગ કોને કહેવાય અને તે કેમ પ્રાપ્ત થાય ?
- 47અષ્ટાંગયોગ અનાદિશ્રીકૃષ્ણનારાયણમાં કઇ રીતે સિદ્ધ કરવો ?
- 49પુણ્ય રહિત મુમુક્ષુએ શું કરવું અને કેમ વર્તવું ?
- 50ગુરુ મહાત્મ્ય ❖ સંત, ગુરુની સેવાથી કલ્યાણની કથાઓ - વ્રત, તપ, જપ કરવામાં અશક્ત હોય તેણે કલ્યાણ માટે શું કરવું ?
- 63અનાદિશ્રીકૃષ્ણનારાયણનો કલ્યાણકારી ઉપદેશ
- 73કુરુક્ષેત્ર તીર્થની કથા
- 74અનાદિશ્રીકૃષ્ણનારાયણ કેમ પ્રસન્ન થાય ?
- 77સાધ્વી સ્ત્રી હોય તે પતિવ્રતા કેમ કહેવાય ?
- 80લોમશ આશ્રમમાં પાંચસો સાધુનો વાસ
- 82નીચ વર્ણની સ્ત્રીઓ સદ્ગતિ કઇ રીતે પામે ?
- 83કયાં સદ્ગુણોથી સાધુ ભગવાન કહેવાય ?
- 84સંતનો સમાગમ ન મળે તેનો મોક્ષ કેમ થાય ?
- 86અભિમાનીનું કલ્યાણ કેમ થાય ?
- 87બ્રાહ્મણ, ગૃહસ્થ અને સાધુમાંથી શ્રેષ્ટ કોણ ?
- 91સંતના યોગ વિના પાપીનો ઉદ્ધાર કેમ થાય ?
- 95શુભ કાર્યોમાં, આપત્તકાળમાં સ્ત્રીઓએ કયો મંત્ર જપવો ?
- 96સંત, સતી, ધર્મ અને શ્રીહરિ આ બધામાં શ્રેષ્ટ કોણ ?
- 100ભગવાનનું પૃથ્વી પર અવતાર ધારણ કરવાનું કારણ શું ?
- 101પુરુષોત્તમ નારાયણની મુક્તાનિકા રમા-પદ્માવતી કોણ હતી ?
- 102જીવાત્મા પ્રેતપણાને પામ્યો હોય તેનો ઉદ્ધાર કેમ થાય ?
- 103કઇ તિથિમાં કયું દાન આપવાથી શું પ્રાપ્તિ થાય ?
- 104નરશાય ચોર-કુંદધર્મા કન્યા-શંભલવાર શુદ્ર અને દેવાનીક કલ્યાણબાપાની કથા
- 108અનાદિશ્રીકૃષ્ણનારાયણના હજાર મંત્રોનું મહાત્મ્ય - ફળ પ્રાપ્તિ અને કથા
- 112બ્રહ્મસતી બ્રાહ્મણી - વૈવર્ત રાજા - શેમપાદ પશુપાલ અને ભંડાસુરની કથા
- 119શ્રીમહાલક્ષ્મી સ્ત્રોત, મંત્ર અને જાપફળ
- 123સર્વ વિઘ્નોને નાશ કરનારૂં “સાધુસેવા વ્રત”નું મહાત્મ્ય
- 125દાનનાં પ્રકાર તેમજ દાનનું મહાત્મ્ય
- 133દાન માટે ઉત્તમ દિવસ કયો ? - ગ્રહોની શાંતિ માટેનો ઉપાય
- 135મહાલક્ષ્મીના વ્રતોની વિધિ અને મહાત્મ્ય
- 141વ્રત કરવામાં અશક્ત હોય તેનું કલ્યાણ કેમ થાય ?
- 142ચાર યુગનાં ધર્મોનું વર્ણન
- 145ભગવાનનું નામ-સંકિર્તન કઇ રીતે કરવું ?
- 146દૈવીકોપ, દુષ્ટ સ્વપ્ન અને ઉપદ્રવોનું નિવારણ
- 151અનેક પાપોનું નિવારણ ❖ નવનિધિના નામ અને તેનો ઉપયોગ
- 154કુંભારકન્યા સરોજિનીની સેવાભક્તિ દ્વારા મુક્તિ
- 159પ્રભુનું લક્ષ્મીજી સાથે અનેક તીર્થોને પાવન કરી કુંકુમવાપીમાં આગમન
- 161હીરા-મોતી - માણેક-રત્નો શેમાંથી થયા ?
- 164ચૌદ મન્વંતરોમાં પ્રભુના અવતારોનું વર્ણન
- 165આ લોક-પરલોકમાં સુખી થવા શું કરવું ?
- 166સંસારરૂપી ઝેર અમૃત કેમ થાય ?
- 167ભક્તોએ આપત્કાળમાં શું કરવું ?
- 169સર્વ કર્મો પરમાત્માને અર્પણ કરવાનો લાભ
- 173શાસ્ત્રનું જ્ઞાન હોવા છતાં મન માયા તરફ કેમ જાય છે ?
- 178ભિક્ષાયનઋષિ, વિધવા નિત્યાશ્રયી, વાઘજી ભગત અને વિરાલ વૈશ્યની કથા
- 182રાજા પૃથ્વીધર, સાગર ભક્ત અને વૃકણદેવ ભક્તની કથા
- 185ગાંડો મંજુલકેશ, શુદ્ર બાણાંગર, મોચી ભૂતાદન અને શંકુધર ચોરની કથા
- 190વનેચંદ વણિક, ધનિષ્ટકોષ વિપ્ર અને વાટાસિનોરના રાજાની કથા
- 194ચક્રધર રાજા, હર્ષુલ ભક્ત, શાણધર ભક્ત અને નીંબ ભક્તની કથા
- 199પરબ્રહ્મ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો દિવ્ય ઉપદેશ
- 200ભાંડ ભક્ત, રાયણ ભક્ત, વ્રતર્દી ભક્ત, દરજી ભક્ત અને કઠિયારાની કથા
- 205વેપારી વાત્સલ્યધીર, શૂદ્ર તિલકરંગ અને શુરવીર નાથભક્તની કથા
- 208સાગર-સારિકા, મેર સારંગ ભક્ત અને ખારવા પુસ્કસની કથા
- 211કપિક્ષય ચાંડાલ, નાલીકર લુહાર, મંગળદેવ મોચી અને હરિદાસ સુતારની કથા
- 215દામશીલાદ ભક્ત, સંજયદેવ શિલ્પી, સંભર ચિત્રકાર અને મોતીશ્વર વેપારીની કથા
- 219ચક્રધર શૂદ્ર, વાટધર ભક્ત, શિવવિજય શિલ્પી અને ભરવાડ ભક્તની કથા
- 223દિર્ઘરવ, સંગરજાદવ, રત્નપાલ ભક્ત અને ગદાર્દન વૈદ્યની કથા
- 227દેશ્યાવન, હર્ષધર્મ, રૂટાણકી તેમજ ધીરપર્વની કથા
- 231જલ્લાદ, જ્વાલાપ્રસાદ, લવાદન, વિખંડલ અને જીર્ણોદભવ ખેડુની કથા
- 236શ્રીબાલકૃષ્ણ પ્રભુનો સત્તર, અઢાર અને ઓગણીસમો જન્મજયંતિ મહોત્સવ
- 237દ્વાપરયુગ સંતાન કથાશ્રવણ, વાંચન તેમજ દાનનું મહાત્મ્ય