Book
પ્રગટ ભગવાનની પરાવાણી
Pragat Bhagwan ni Paravani
- Language
- Gujarati, Hindi
- Pages
- 391
Read online
પ્રસ્તાવના →
- 1આત્મનિવેદી ભક્તિની સમજણ - ભક્ત નર-નારીઓએ જાણવા જેવો ઉપદેશ
- 2પ્રગટ ભગવાનની આ સમયે ભક્તો પર વિશેષ કૃપા - પ્રગટ ભગવાનની સેવાનું ફળ
- 3ભગવાનની ભક્તો પર અપાર કૃપા - પરમધામના દિવ્ય સુખનું વર્ણન
- 4પ્રેમલક્ષણા ભક્તિનું ફળ - ભગવાનના દિવ્ય સુખનું વર્ણન
- 5પરમધામના દિવ્ય સુખનું વર્ણન - અનાદિ મુક્તો દ્વારા પરમધામમાં પ્રભુની સેવાનું વર્ણન
- 6મુક્તોની દિવ્ય સમજણ - પૃથ્વી પર ભગવાનને મનુષ્યરૂપ ધરવાનું કારણ
- 7એકાંતિક ભક્તના લક્ષણો - મુક્ત ભક્તોને પ્રગટ ભગવાનના અંતરના આશિર્વાદ
- 8ભગવાનની અનંત શક્તિઓનું વર્ણન - સાચાં સત્સંગીએ ભગવાનને બધું કૃર્ષ્ણાપણ કરતાં શીખવું
- 9બધુંય પરમેશ્વરનું છે માટે અહમ્-મમ્નો ત્યાગ કરવો - શાસ્ત્રો દ્વારા વર્ણિત મોક્ષમાર્ગ
- 10ભગવાનના સંતોનો મહિમા - સંતની સેવાની રીત
- 11માનવજન્મમાં પ્રત્યક્ષ ભગવાનની શરણાગતિથી લાભ - નાનપણથી જ ભગવાન માટે જન્મ સુધારવો
- 12માનવસૃષ્ટિમાં સમય-સમય પર ભગવાનનું પ્રાગટ્ય - મનુષ્યરૂપે રહેલા ભગવાનને ચિહ્નોથી પણ ઓળખી ભજી લેવા
- 13ભગવાન જે ગ્રહણ કરે એ મુક્ત થઇ જાય - માનસીપૂજાની રીત અને મહિમા
- 14ભક્તિનું માહાત્મ્ય - ભક્તિના ફળરૂપે ધામની પ્રાપ્તિ
- 15પંચઇન્દ્રિયોને ભગવાનમાં જોડવાની રીત - ભગવાનનો પૂર્ણ લાભ લેવા માટે પતિવ્રતાની ભક્તિ કરવી
- 16ભક્તને સુખી થવાની રીત - ભગવાન લેખે કરે એ સુખિયો, નહિ તો દુઃખિયો
- 17ભગવાન જેમાં રાજી એવી સેવા કરે તો રાજીપો વર્તે - પ્રગટ ભગવાન અને સંતની સેવાથી ધામની પ્રાપ્તિ
- 18ભક્તે ભગવાન પ્રત્યે રાખવાની સમજણ - સખીપણે પુરુષોત્તમ નારાયણને સેવવા-ભજવા
- 19ભગવાનની અકળ કળા અને પ્રતાપ - શરીરરૂપી બ્રહ્માંડનું ભગવાનનું અદ્ભુત સર્જન
- 20સંતરૂપે ભગવાન મળે એ જરૂર તારે - ભગવાનના ધામમાં જવાય એ જ સાચી કમાણી
- 21નવ પ્રકારની ભક્તિની સમજણ - ભગવાન ભક્તને બહુ દુઃખ આવવા દેતા નથી
- 22પ્રભુના રાજીપામાં વિઘ્નરૂપ બે દોષો ઃ અહમ્ અને મમ્ - ભગવાન પાસે કાયમ શું પ્રાર્થના કરવી ?
- 23અનેક દેવીઓને શ્રીકૃષ્ણ અવતારમાં ઇચ્છિત સુખ મળ્યું - ભક્તિમાં વિઘ્નરૂપ માયાને ભગવાન દૂર કરે
- 24સદ્ગુણોથી જીવને સાધુ બનાવવાની રીત - દરેકમાં અવગુણ નહિ પણ ગુણોને જોતા શીખવું
- 25ગુરુ મહિમા - સાચાં ગુરુ ભગવાન
- 26સ્વાર્થ માટે ભક્તિ ન કરવી - ભગવાનના પૂજારીએ સીખ લેવા જેવી કથા
- 27નિષ્કામભાવે ભક્તિ કરવી - સત્સંગમાં માન-અપમાન સહન કરીને નિર્માની થઇને રહેવું
- 28સર્વસ્વ ભગવાન લેખે કરવું - જીવાત્મા ભગવાનનો થાય તો ભગવાન એની સંભાળ રાખે
- 29સૃષ્ટિ રચવા પાછળ ભગવાનનો હેતુ - ભગવાનની મૂર્તિમાં ઘણુંય રહ્યું છે
- 30ભક્તોના સુખ માટે પ્રગટ પ્રભુનું જગતમાં વિચરણ - બધુય ભગવાનનું છે માટે તેમની પ્રસાદી કરીને વાપરવું
- 31ભગવાનની સંસારરૂપી નિશાળ - શાસ્ત્રની કલમે કન્યાના ધર્મો
- 32ભગવાન ભક્તને માટે બધું જ કરે - ગરીબ કુટુંબને ભગવાન પ્રત્યેનો પ્રગટભાવ અને શ્રદ્ધા
- 33ભગવાનની શરણાગતિમાં છ પ્રકારના જ્ઞાનની સમજણ - વિશ્વાસ, વરણમ્, ન્યાસ, કાર્પણ્યમ્, સ્થિરામતિ, અનુકુળ સંકલ્પ
- 34જૂનાગઢ મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વારા પટેલીયાઓની દેખભાળ - ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સૌરાષ્ટ્રના પટેલીયાઓને સત્સંગ
- 35કુંકાવાવ તીર્થમાં મૂર્તિ પધરાવ્યાનું ભક્તોને ફળ - પ્રગટ ભગવાનની સેવાથી ભક્તો વિશેષ સુખી થયા
- 36પ્રગટ ભગવાનનો રાજીપો એજ ભક્તો માટે પુણ્ય - પુણ્ય આપનાર - લેનાર અને ભોગવનારની વાત
- 37પૃથ્વીમાં સમય-સમય પર ભગવાનનું કાર્ય - શ્રીકૃષ્ણએ ભોમાસુરનો મોક્ષ કરી 16,108 પટરાણીઓ પ્રાપ્ત કરી
- 38તીર્થધામ કુંકાવાવ મંદિરની રચનાનો ઇતિહાસ (ટૂંકમાં) - તીર્થધામ જામવણથલી મંદિરની રચનાનો ઇતિહાસ (ટૂંકમાં)
- 39પૂજ્યવર્ગની મર્યાદા પાળવી - પાખંડ ધર્મ પાળવો નહીં
- 40ભગવાનના પ્રસાદીના જળનો પ્રતાપ - ભગવાનને જમાડવાનું તેમજ મંદિરના જીર્ણોદ્ધારનું ફળ
- 41અલૌકિક ધર્મ અને ભાગવત ધર્મના સ્વરૂપની સમજણ - મહાભાગવત ધર્મ પાળવાથી આ લોક-પરલોકમાં સુખી રહેવાય
- 42શાસ્ત્રો દ્વારા વર્ણિત મૂર્તિની સેવામાં મર્યાદા - મુશ્કેલીમાં અંતર્યામી ભગવાનને સંભાળવા
- 43શાસ્ત્રીય ઉપાસનાની સમજણ - શરણાગતિ પછી જ્ઞાન-ભક્તિના બળ-સ્વરૂપની સમજણ
- 44સદ્બુદ્ધિના લાભ અને અસદ્ બુદ્ધિના ગેરલાભ - શુદ્ધિ - અશુદ્ધિનું જ્ઞાન • કથા પારાયણના ધર્મનિયમો
- 45મોક્ષ ઉપયોગી સાધારણ ધર્મ - ગૃહસ્થ, ત્યાગી, આચાર્ય, સાધુના ધર્મોનું વર્ણન (ટૂંકમાં)
- 46સત્સંગીજીવન ગ્રંથનું માહાત્મ્ય - ભગવાનની કથા શ્રવણનું ફળ
- 47માનસ પ્રત્યક્ષ, લૌકિક પ્રત્યક્ષમાં અલૌકિક પ્રત્યક્ષની વાત - ભગવાનના સંબંધ વિનાના પરધર્મથી દૂર રહેવું
- 49દ્રૌપદી, સતી સાવિત્રી આદિક પતિવ્રતા નારીની કથા - પતિવ્રતા નારીનો ધર્મ અને મહિમા
- 50દ્રોહના વચનો ન બોલવા - કૃતઘ્નીનો સંગ ન કરવો
- 51જનકરાજાના વિદેહીપણાની કથા - પંચઇન્દ્રિયોને ભગવાનમાં જોડવાનું અને ભોજનમાં પવિત્રતાનું મહત્વ
- 52ભગવાનનું સર્વ પ્રકારે સ્વામીપણું - ભક્તોને આનંદ આપવા માટે ભગવાનનું મનુષ્યરૂપ
- 53અધિક માસના ધર્મ-નિયમ અને માહાત્મ્ય - અધિક માસમાં ભક્તોએ ધ્યાન રાખવા જેવો ઉપદેશ
- 54સાચા પરમેશ્વરની સમજણ - પંચજ્ઞાનેન્દ્રિય - કર્મેન્દ્રિયને ભગવાનમાં જોડવાની વાત
- 55शरणागति में छे प्रकार के ज्ञान की समझण - विश्वास, वरणम्, न्यास, कार्पण्यम्, स्थिरामतिः, अनुकुल संकल्प