Part 4
52 chapters
- 1નરનારાયણ, બદ્રીકાશ્રમ, બદ્રીવૃક્ષ અને હિમાલય ઉત્પત્તિ કથા
- 4બદરરાજા બોરરૂપે અને પ્રભુના અંશ નર બીજરૂપે થયા
- 6સુશીલ વિપ્રના પિતાની મુક્તિ - દારાભાગ્ય રાજાને પ્રભુસેવાનું ફળ
- 8ધર્મયશ વિપ્રના પુત્ર નિકામદેવ દ્વારા બાલયોગિનીને આશ્રય
- 10બાલયોગિની દ્વારા નારીઓને મહાભાગવત ધર્મનું જ્ઞાન
- 13વિષય, વાસના, સંકલ્પના નાશનો ઉપાય તેમજ પરબ્રહ્મનો મહિમા
- 16નાગ્નમુખી ચારણ બાઇ અને દેવલપત્ની વિનોદિનિ મુક્તાની બની
- 17શ્રીબાલકૃષ્ણ પ્રભુનો સત્તરમો જન્મજયંતિ મહોત્સવ
- 19બાલયોગિની દ્વારા માતા સુરેશ્વરીને જ્ઞાન-ઉપદેશ
- 22અનાદિશ્રીકૃષ્ણનારાયણ સાથે બાલયોગિની (લક્ષ્મી)ના વિવાહ
- 24જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કેમ થાય ?
- 26વિશિષ્ટ બ્રહ્માદ્વૈત સિદ્ધાંતનું જ્ઞાન ❖ નિકામદેવ વિપ્રદંપતીનો મોક્ષ
- 28ઘીવર દંપતી, કુમળી સગરાણી અને વિષલાણી મોચીની કથા
- 31સુરદેવાયન સાધુનો ઉપદેશ - સર્વશ્રેષ્ટ અવતાર કયો ?
- 32પ્રભુકૃપાથી કુંભાર દંપતીને પુત્રપ્રાપ્તિ ❖ આરતીનું ફળ શું ?
- 33હેમસુધા સોની, વિદ્રુમણી ભક્તાણી અને માલવાણી ચાંડાલીની કથા
- 36શ્રીબાલકૃષ્ણ પ્રભુનો વીસમો જન્મજંયતિ મહોત્સવ - કારેલીકા શૂદ્રી, ગોમીત શૂદ્રી અને કનકામગદાની કથા
- 40શ્રીબાલકૃષ્ણ પ્રભુનો એકવીસમો જન્મજંયતિ મહોત્સવ - શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાની કથા દ્વારા રાયહરિ રાજા અને દાસી ભાણવાણીનો મોક્ષ
- 46દ્યોતિકા કંસારી, કુંભારભક્ત કુટુંબ અને રંજનકોવિદ નાટ્યકારની કથા
- 47ક્ષારપુરના રાજા-રાણી, સોમિકા ગણિકા તેમજ મદ્યપાની મિષ્ટાશવની કથા
- 49યાસ્કવાદ - ગંડવાતા, શુદ્રી દ્વિવદંતી અને સુરપ્રસાદ વિપ્રની કથા
- 52નાગવિક્રમ રાજા, શાલમિત્ર રાજા અને યુદ્ધપતનના રાજાની કથા
- 56અનંગવલ્લરી ગણિકા, ષંઢવૃજ નપુંસક, યવસંઘ હિંસકની કથા
- 59ભંડશીલ ભાંડ, હરિવીર મલ્લ, નાગાદ વાદીની કથા
- 62વિલાસદેવ વિપ્ર, પ્રધાન વિપ્ર અને ધર્મભટ્ટ વિપ્રની કથા
- 64મુકુંદ સાવિત્ર, વિશાલ વૈશ્ય, ચોર, ગોવાળ અને ભરવાડની કથા
- 69સથવારા - લૂંટારા, કુશલા દાસી, સંઘવાટ શુદ્ર, સાગરદાન બારોટ અને કીરતાર ભાટની કથા
- 72દેવમતી વિપ્ર, વજ્રવિક્રમ રાજા, સપ્તાબ્ધિસિંહ રાજા અને હર્ષનયન-સૌરભની કથા
- 77શર્કરાનગરમાં શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા કથાની પૂર્ણાહુતિ
- 79દેશ-વિદેશના અનેક રાજાઓની પ્રાર્થનાથી પ્રભુની સર્વેના રાજ્યમાં પધરામણી
- 80પ્રભુની સહાયથી નંદીભીલ રાજા સાથેના યુદ્ધમાં નાગવિક્રમ રાજાનો વિજય
- 86ગૃહસ્થ ધર્મ અનેક દોષવાળો છે છતાં તેનો મોક્ષ કેવી રીતે થાય ?
- 87ત્યાગી અને ગૃહી બંનેમાં કયાં ગુણ અને દોષો છે ?
- 90વ્રત-નિયમ, તીર્થયાત્રા ન કરી શકે તેનો ઉદ્ધાર કેમ થાય ?
- 91ગૌદાન કરવા અસમર્થ હોય તેણે મોક્ષ માટે શું કરવું ?
- 92શ્રીબાલકૃષ્ણ પ્રભુનો બાવીસમો જન્મજંયતિ મહોત્સવ
- 93અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુની ચૌદ લોકમાં પધરામણી
- 97શ્રીબાલકૃષ્ણ પ્રભુનો ત્રેવીસમો જન્મજયંતિ મહોત્સવ
- 98શ્રીબાલકૃષ્ણ પ્રભુનો ચોવીસમો જન્મજયંતિ મહોત્સવ
- 99શ્રીબાલકૃષ્ણ પ્રભુનો પચ્ચીસમો જન્મજયંતિ મહોત્સવ
- 100શ્રીબાલકૃષ્ણ પ્રભુનો છવ્વીસમો જન્મજયંતિ મહોત્સવ
- 102અનાદિશ્રીકૃષ્ણનારાયણની આઠ બ્રહ્મપત્નીના પુત્ર અને પુત્રીના નામો
- 103દ્વાપરયુગ, ત્રેતાયુગ, સત્યુગ અને કળીયુગની સ્થિતિનું વર્ણન
- 105સનત્મુનીએ અધર્મી માયાપાલ રાજાને ધર્મરાજાના દંડથી મુક્ત કર્યો
- 107કળીયુગના અંતે સત્યુગની સ્થાપના માટે શ્રીહરિનું પ્રાગટ્ય
- 109પ્રભુએ દિલાવરીનું રાજ્ય નાગવિક્રમ રાજાના પુત્ર મુકુંદવિક્રમને આપ્યું
- 112મુકુંદવિક્રમ રાજા દ્વારા દિલાવરીના રાજ્યમાં પ્રભુના પુત્રોની નિયુક્તિ
- 114પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણના દિવ્ય પરમધામનું વર્ણન
- 118શ્રીબાલકૃષ્ણ પ્રભુનો સત્યાવીશ અને અઠ્યાવીશમો જન્મજયંતિ મહોત્સવ
- 121શ્રીબાલકૃષ્ણ પ્રભુનો ઓગણત્રીસ અને ત્રીસમો જન્મજયંતિ મહોત્સવ
- 122શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાના શ્રવણ, વાંચન, પૂજન અને દાનનું મહાત્મ્ય
- 123લક્ષ્મીનારાયણ સંહિતાનો કન્યારૂપે આવિર્ભાવ તથા સંહિતાને પ્રભુના વરદાનો